Fixed Deposit News: જો તમે ફિક્સ્ડ ડિપોઝીટ પર બમ્પર વ્યાજની કમાણી કરવા ઈચ્છતા હોય તો કઈ બેંક સૌથી વધુ વળતર આપે છે તે જાણી લો

સ્મૉલ ફાયનાન્સ બેંકો વધુ વ્યાજ આપી રહી છે ત્યારે પ્રાઈવેટ,જાહેર સેક્ટરની બેંકો તુલનાત્મક રીતે ઓછું વળતર આપી રહી છે. વ્યાજ દરમાં થોડો પણ તફાવત લાંબા સમય કમાણીમાં મોટી અસર કરી શકે છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 06 Apr 2026 10:24 PM (IST)Updated: Mon, 06 Apr 2026 10:25 PM (IST)
fixed-deposit-news-know-latest-fixed-deposit-interest-rates-of-private-and-public-sector-banks

Fixed Deposit News: ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ વિવિધ બેંકો (Bank Fixed Deposites)માં અલગ-અલગ હોય છે. માટે રોકાણ કરતાં પહેલા વિવિધ વિકલ્પોની યોગ્ય તુલના કરી લેવી જરૂરી છે. જ્યારે સ્મૉલ ફાયનાન્સ બેંકો વધારે વ્યાજ આપી રહી છે ત્યારે પ્રાઈવેટ તથા જાહેર સેક્ટરની બેંકો તુલનાત્મક રીતે ઓછું વળતર આપી રહી છે.

વ્યાજ દરમાં થોડો પણ તફાવત લાંબા સમય માટે એકંદરે કમાણીમાં મોટી અસર કરી શકે છે.

1લી એપ્રિલ સુધી વિવિધ બેંકોની ફિક્સ્ડ ડિપોઝીટ-FD દરોઃ Fixed Deposits Interest Rates In Various Private Banks

  • Suryoday Small Finance Bank 1 થી 5 વર્ષના સમયગાળા માટે 8.10 ટકા સુધી વ્યાજ આપી રહ્યું છે.
  • Jana Small Finance Bank 1 થી 5 વર્ષના સમયગાળા માટે 8 ટકા સુધીનું વ્યાજ આપી રહ્યું છે.
  • ESAF Small Finance Bank 1 થી 5 વર્ષના સમયગાળા માટે 8 ટકા સુધીનું વ્યાજ આપી રહ્યું છે.
  • Shivalik Small Finance Bank 1 થી 5 વર્ષના સમયગાળા માટે 7.80 ટકા સુધી વ્યાજ આપી રહ્યું છે.
  • Slice Small Finance Bank 1 થી 5 વર્ષના સમયગાળા માટે 7.75 ટકા સુધીનું વ્યાજ આપી રહ્યું છે.
  • IDFC FIRST Bank 1 થી 5 વર્ષના સમયગાળા માટે 7.40 ટકા સુધી વ્યાજ આપી રહ્યું છે.
  • SBM Bank India 1 થી 5 વર્ષના સમયગાળા માટે 7.30 ટકા સુધી વ્યાજ આપી રહ્યું છે.
  • Bandhan Bank 1 થી 5 વર્ષના સમયગાળા માટે 7.25 ટકા સુધી વ્યાજ આપી રહ્યું છે.
  • RBL Bank 1 થી 5 વર્ષના સમયગાળા માટે 7.20 ટકા સુધી વ્યાજ આપી રહ્યું છે.
  • DCB Bank 1 થી 5 વર્ષના સમયગાળા માટે 7.15 ટકા સુધી વ્યાજ આપી રહ્યું છે.

જાહેર સેક્ટરની બેંકો- Public Sector Bank's Interest Rates

  • Punjab & Sind Bank 1 થી 5 વર્ષના સમયગાળા માટે 6.75 ટકા સુધીનું વ્યાજ આપી રહ્યું છે.
  • Bank of Maharashtra 1 થી 5 વર્ષના સમયગાળા માટે 6.65 ટકા સુધીનું વ્યાજ આપી રહ્યું છે.
  • Bank of India 1 થી 5 વર્ષના સમયગાળા માટે 6.60 ટકા સુધીનું વ્યાજ આપી રહ્યું છે.
  • Punjab National Bank 1 થી 5 વર્ષના સમયગાળા માટે 6.60 ટકા સુધીનું વ્યાજ આપી રહ્યું છે.
  • State Bank of India 1 થી 5 વર્ષના સમયગાળા માટે 6.45 ટકા સુધીનું વ્યાજ આપી રહ્યું છે.