Silver Rate Today: ભારતમાં ચાંદી કેટલી સસ્તી થઈ? જાણો 14 નવેમ્બરના તાજા ભાવ

Silver Rates in India: આજે ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો? જાણો અમદાવાદ, સુરત, વડોદરા સહિત દેશનાં મોટા શહેરોમાં 1 કિલો અને 1 ગ્રામ ચાંદીના લેટેસ્ટ ભાવ.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 14 Nov 2026 11:44 AM (IST)Updated: Sat, 14 Nov 2026 12:46 PM (IST)
silve-rate-today-in-india-14-november-2026-check-latest-rates-per-gram-kilogram-chandi-na-bhav

Silver Price Today (November 14, 2026): બુલિયન્સ (Bullions.co.in)ના તાજેતરના આંકડા અનુસાર, શનિવાર, 14 નવેમ્બર 2026ના રોજ ભારતીય બજારમાં ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ આશરે ₹177 અને પ્રતિ કિલોગ્રામ ₹1,77,260 પર પહોંચ્યો છે. બીજી તરફ, ગુડરિટર્ન્સ (Goodreturns.in)ના આંકડા અનુસાર, ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹195 અને પ્રતિ કિલોગ્રામ ₹1,95,000 નોંધાયો છે. આમ, બંને વેબસાઇટ્સ પર દર્શાવેલા ચાંદીના ભાવમાં તફાવત જોવા મળે છે. તેથી ભાવની સરખામણી કરતી વખતે સંબંધિત સ્ત્રોત અને અપડેટનો સમય ધ્યાનમાં લેવો જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયે સોનાના ભાવમાં જૂન મહિનાની શરૂઆત બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાની આશંકા અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે મોંઘવારી વધવાની ચિંતાએ સોનાની કિંમતો પર દબાણ વધાર્યું છે. ન્યૂયોર્કના સમય અનુસાર બપોરે 1:31 વાગ્યે સ્પોટ ગોલ્ડના ભાવમાં 0.1 ટકાનો નજીવો ઉછાળો નોંધાયો હતો અને તે પ્રતિ ટ્રોય ઔંસ 3,882.09 ડોલર પર પહોંચ્યો હતો. જોકે, બીજી તરફ સ્પોટ સિલ્વરના ભાવમાં 1.74 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

અન્ય કિંમતી ધાતુઓની વાત કરીએ તો, પ્લેટિનમના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે પેલેડિયમના ભાવમાં તેજી જોવા મળી હતી. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, અગાઉના ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવ 13 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા બાદ શુક્રવારે તેમાં સામાન્ય સુધારો નોંધાયો હતો. જોકે, આ નજીવા સુધારા છતાં સમગ્ર સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં કુલ 4.6 ટકાનો ઘટાડો થયો છે. જૂન મહિનાની શરૂઆત બાદનો આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો માનવામાં આવે છે.

ભારતમાં આજે ચાંદીનો ભાવ (14 નવેમ્બર 2026) | Silver Rates in India

  • 1 ગ્રામ ચાંદી: ₹177
  • 10 ગ્રામ ચાંદી: ₹1,773
  • 100 ગ્રામ ચાંદી: ₹17,726
  • 1 કિલોગ્રામ ચાંદી : ₹1,77,260
  • વાયદા બજાર (MCX ચાંદી): ₹1,76,543

દેશના મુખ્ય શહેરોમાં ચાંદીના આજના ભાવ (14 નવેમ્બર 2026)

અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ

અમદાવાદમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹177 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,77,180 નોંધાયો છે.

સુરતમાં આજે ચાંદીનો ભાવ

સુરતમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹177 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,77,180 નોંધાયો છે.

વડોદરામાં આજે ચાંદીનો ભાવ

વડોદરામાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹177 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,77,180 નોંધાયો છે.

રાજકોટમાં આજે ચાંદીનો ભાવ

રાજકોટમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹177 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,77,180 નોંધાયો છે.

ગાંધીનગરમાં આજે ચાંદીનો ભાવ

ગાંધીનગરમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹177 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,77,180 નોંધાયો છે.

દિલ્હીમાં આજે ચાંદીનો ભાવ

દિલ્હીમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹177 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,76,640 નોંધાયો છે.

મુંબઈમાં આજે ચાંદીનો ભાવ

મુંબઈમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹177 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,76,940 નોંધાયો છે.

ચેન્નાઈમાં આજે ચાંદીનો ભાવ

ચેન્નાઈમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹177 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,77,460 નોંધાયો છે.

જયપુરમાં આજે ચાંદીનો ભાવ

જયપુરમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹177 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,76,920 નોંધાયો છે.

હૈદરાબાદમાં આજે ચાંદીનો ભાવ

હૈદરાબાદમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹177 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,77,220 નોંધાયો છે.