Silver Price Today (20 November, 2026): બુલિયન્સ (Bullions.co.in)ના લેટેસ્ટ આંકડા અનુસાર, આજે (શુક્રવાર, 20 નવેમ્બર 2026, સાંજે 4:20 વાગ્યા સુધીમાં) ભારતીય બજારમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજના ટ્રેડિંગ સેશનમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી; સવારના સત્રમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ અધધ ₹9,000 નો મોટો કડાકો બોલી ગયો હતો. જોકે, સાંજ પડતા સુધીમાં આ ઘટાડામાં થોડી રિકવરી જોવા મળી છે.
હાલના આંકડા મુજબ, ભારતીય બજારમાં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹5,750 ઘટીને ₹1,52,570 પર પહોંચ્યો છે. બીજી તરફ, સ્થાનિક માર્કેટમાં પણ આ કડાકાની સીધી અસર જોવા મળી છે. સવારના મોટા ઘટાડા બાદ, હાલ અમદાવાદમાં ચાંદીનો ભાવ ₹5,740 ઘટીને પ્રતિ 1 કિલોગ્રામ ₹1,52,500 ના સ્તરે નોંધાયો છે.
આ પણ વાંચો
વૈશ્વિક બજારમાં નબળા સંકેતો અને અમેરિકી ડોલરની મજબૂતીને કારણે ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. પરિણામે સ્થાનિક બજારમાં પણ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
આજે MCX પર ચાંદીનો ભાવ
શરૂઆતી કારોબારમાં સોનાની સરખામણીએ ચાંદીના ભાવમાં પણ વધુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 4 ડિસેમ્બર, 2026ના રોજ એક્સપાયરી ધરાવતા MCX ચાંદીના વાયદાના ભાવ સવારે લગભગ 9:28 વાગ્યે ₹1,49,300 પ્રતિ કિલોગ્રામ નોંધાયા હતા. અગાઉના બંધ ભાવ ₹1,57,482ની સરખામણીએ ચાંદીના ભાવમાં ₹8,182 એટલે કે 5.2 ટકાનો મોટો ઘટાડો થયો હતો. આ કોન્ટ્રાક્ટ ₹1,51,183 પર ખુલ્યો હતો, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,577 કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું હતું.
ભારતમાં આજે ચાંદીનો ભાવ (20 નવેમ્બર 2026) | Silver Rates in India
બુલિયન્સ (Bullions.co.in)ના આંકડા અનુસાર, આજે, 20 નવેમ્બર 2026ના રોજ ભારતમાં ચાંદીનો ભાવ નીચે મુજબ છે
- 1 ગ્રામ ચાંદી: ₹153
- 10 ગ્રામ ચાંદી: ₹1,526
- 100 ગ્રામ ચાંદી: ₹15,257
- 1 કિલોગ્રામ ચાંદી : ₹1,52,570
- વાયદા બજાર (MCX ચાંદી): ₹1,51,882
દેશના મુખ્ય શહેરોમાં ચાંદીના આજના ભાવ (20 નવેમ્બર 2026)
અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ (Silver Rate in Ahmedabad)
અમદાવાદમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹153 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,53,300 નોંધાયો છે.
સુરતમાં આજે ચાંદીનો ભાવ (Silver Rate in Surat)
સુરતમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹153 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,53,300 નોંધાયો છે.
વડોદરામાં આજે ચાંદીનો ભાવ (Silver Rate in Vadodara)
વડોદરામાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹153 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,53,300 નોંધાયો છે.
રાજકોટમાં આજે ચાંદીનો ભાવ (Silver Rate in Rajkot)
રાજકોટમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹153 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,53,300 નોંધાયો છે.
દિલ્હીમાં આજે ચાંદીનો ભાવ (Silver Rate in Delhi)
દિલ્હીમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹153 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,52,830 નોંધાયો છે.
મુંબઈમાં આજે ચાંદીનો ભાવ (Silver Rate in Mumbai)
મુંબઈમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹153 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,53,100 નોંધાયો છે.
ચેન્નાઈમાં આજે ચાંદીનો ભાવ (Silver Rate in Chennai)
ચેન્નાઈમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹154 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,53,810 નોંધાયો છે.
જયપુરમાં આજે ચાંદીનો ભાવ (Silver Rate in Jaipur)
જયપુરમાં આજે પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹153 નોંધાયો છે. જ્યારે પ્રતિ કિલોગ્રામ (1 કિલો) ચાંદીની કિંમત ₹1,53,080 નોંધાયો છે.
સોર્સ: Bullions.co.in
