Kesar Mango Price in Ahmedabad (12 June 2026): વાદળછાયા વાતાવરણના કારણે આજે અમદાવાદના માર્કેટમાં કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલની સરખાણીમાં આજે ભાવ થોડા નરમ રહ્યા છે. ખાસ કરીને કેસર કેરી, હાફૂસabad (11 June 2026): ફળોના રાજા કેરીની માંગ અમદાવાદમાં જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને કેસર કેરી, હાફૂસ (આલ્ફોન્સો), રાજાપુરી અને લંગડો જેવી જાતોની આવક વધતા બજારમાં ગુણવત્તા પ્રમાણે ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ APMC અને સ્થાનિક ફળ બજારોમાં હાલ કેરીના ભાવ મધ્યમથી ઊંચા સ્તરે નોંધાઈ રહ્યા છે.
અમદાવાદમાં 10 કિલોના બોક્સના અંદાજિત ભાવ
આ પણ વાંચો
| કેરીની જાત | 10 કિલો બોક્સનો ભાવ |
|---|---|
| કેસર કેરી (સામાન્ય ગુણવત્તા) | 800 થી 1700 |
| કેસર કેરી (પ્રીમિયમ ગુણવત્તા) | 1800 થી ₹2100 |
| હાફૂસ (આલ્ફોન્સો) | 1500 થી ₹2000 |
| રાજાપુરી કેરી | 700 થી 1500 |
| લંગડો કેરી | 1000 થી 1800 |
સ્ટોરેજ માટે કેરીની ડિમાન્ડ હાલ માર્કેટમાં જોવા મળી રહી છે. લોકો સારી કેરી ઉચા ભાવે લઈને સ્ટોરેજ કરતા હોય છે. જેના કારણે સારા ફળની કેરીની માંગ પણ માર્કેટમાં જોવા મળી હતી.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સના ભાવ 200 રૂપિયાથી 875 રહ્યા હતા. જ્યારે બદામ કેરીના 10 કિલો બોક્સના ભાવ 200 રૂપિયાથી 400 રહ્યા હતા. હાફુસ કેરીના 10 કિલો બોક્સના ભાવ 600 સુધી રહ્યા હતા. ગોંડલ યાર્ડમાં 25321 બોક્સની આવક થઈ હતી.
