Amreli District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ અમરેલી જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 8.05 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, અમરેલી જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
અમરેલી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો
વોડૅ નં
વોડૅ નું નામ
પુરુષ મતદાર
સ્ત્રી મતદાર
કુલ મતદાર
1
૧-આંબરડી
12392
11126
23518
2
ર-આંકડીયા મોટા
13808
12352
26160
3
૩-ભેરાઇ
14175
12966
27141
4
૪-ચાંચ
15711
14694
30405
5
૫-ચાવંડ
12583
11450
24033
6
૬-ચિતલ
11603
10422
22025
7
૭-દલખાણીયા
15019
13212
28231
8
૮-ડેડાણ
14226
12687
26913
9
૯-દેવળિયા મોટા
15239
13752
28991
10
૧૦-દેવગામ
12947
11777
24724
11
૧૧-ઘારગણી
11089
10004
21093
12
૧૨-ડુંગર
12695
11311
24006
13
૧૩-ગાધકડા
14399
12645
27044
14
૧૪-હામાપુર
12509
11463
23972
15
૧૫-કરિયાણા
18184
16562
34746
16
૧૬-કેરીયાનાગસ
13246
11776
25022
17
૧૭-ખાંભા
11288
10184
21472
18
૧૮-કોટડાપીઠા
16421
14824
31245
19
૧૯-કોટડી
13130
11511
24641
20
૨૦-ક્રાંકચ
12294
11023
23317
21
૨૧-કુંકાવાવ મોટી
13309
11919
25228
22
રર-લીલીયા
12808
11522
24330
23
૨૩-મતિરાળા
13490
11967
25457
24
૨૪-નાગેશ્રી
16611
15273
31884
25
૨૫-નેસડી
11472
10126
21598
26
૨૬-સમઢીયાળા મોટા
12389
11104
23493
27
ર૭-સરસીયા
12001
10515
22516
28
૨૮-શેલણા
10519
9263
19782
29
૨૯-ટીંબી
16282
14603
30885
30
૩૦-વડિયા
14641
13136
27777
31
૩૧-વાઘણીયા જૂના
11002
10167
21169
32
૩૨-વંડા
11315
10278
21593
33
૩૩-વાંકિયા
11435
10210
21645
34
૩૪-વિજપડી
15217
13604
28821
આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો