આણંદ જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને પરિણામ? 40 બેઠકો પર કેટલા ઉમેદવારોએ ભર્યા ફોર્મ? સંપૂર્ણ માહિતી

40 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 11.16 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 40 બેઠકો પર 168 ફોર્મ ભરાયા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 12 Apr 2026 04:07 PM (IST)Updated: Sun 12 Apr 2026 04:07 PM (IST)
anand-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings-726799

Anand District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ આણંદ જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 11.16 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 40 બેઠકો પર 168 ફોર્મ ભરાયા છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, આણંદ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

આણંદ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા

આણંદ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

વોડૅ નંવોડૅ નું નામકુલ ફોમૅ
1અલારસા -16
2આસોદર - ૨6
3બામણગામ - 35
4બાંધણી-૪3
5ભાદરણ -56
6ભાલેજ-63
7બોચાસણ -73
8ચિખોદરા - ૮3
9ડભોઉ -૦૯5
10દહેવાણ -105
11દાવોલ -117
12ઘર્મજ-૧૨4
13ગોલાણા5
14હાડગુડ - ૧૪4
15જંત્રાલ-158
16કહાનવાડી-૧૬5
17કલમસર6
18કંકાપુરા-184
19કાસોર-૧૯4
20કઠાણા-205
21ખંભોળજ - ૨૧4
22મહેળાવ-૨૨4
23મોરજ4
24નગરા3
25નાપા તળપદ-254
26નાપાડ વાંટા - ૨૬7
27પાળજ-૨૭4
28પંડોળી- ૨૮4
29સામરખા - ૨૯2
30સારસા - ૩૦5
31શકરપુર2
32શીલી-૩૨2
33સિંહોલ-૩૩2
34સુરેલી-૩૪2
35ઉંદેલ4
36વલાસણ - ૩૬3
37વણસોલ-૩૭2
38વરસડા6
39વાસદ - ૩૯3
40વટાદરા4

આણંદ જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Anand District Panchayat Election 2026 Schedule)

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
1અલારસા -1132491244125690
2આસોદર - ૨152731465029923
3બામણગામ - 3170301587132901
4બાંધણી-૪176141671834332
5ભાદરણ -5124601166524125
6ભાલેજ-6153631424229605
7બોચાસણ -7146411326027901
8ચિખોદરા - ૮137881300226790
9ડભોઉ169201536732287
10દહેવાણ -10155851425329838
11દાવોલ -11131241238125505
12ઘર્મજ-૧૨156601454430204
13ગોલાણા147271301827745
14હાડગુડ - ૧૪149651431429279
15જંત્રાલ-15148751309727972
16કહાનવાડી-૧૬174491707534524
17કલમસર135151258826103
18કંકાપુરા-18145721352228094
19કાસોર162391466530904
20કઠાણા-20133611233025691
21ખંભોળજ - ૨૧117361085922595
22મહેળાવ-૨૨148401380128641
23મોરજ138101242726237
24નગરા136331240726040
25નાપા તળપદ-25142311334427575
26નાપાડ વાંટા - ૨૬154861453330019
27પાળજ-૨૭130071198124988
28પંડોળી- ૨૮161771454830725
29સામરખા - ૨૯140261327527301
30સારસા - ૩૦115511094822499
31શકરપુર127701183524605
32શીલી-૩૨146871393728624
33સિંહોલ-૩૩142391323927478
34સુરેલી-૩૪155421404429586
35ઉંદેલ127071187724584
36વલાસણ - ૩૬125311182624357
37વણસોલ-૩૭153481468430032
38વરસડા155331394329476
39વાસદ - ૩૯131331254325676
40વટાદરા134991224825747

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026