Bhavnagar District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ ભાવનગર જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 11.40 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, ભાવનગર જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
ભાવનગર જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો
વોડૅ નં
વોડૅ નું નામ
પુરુષ મતદાર
સ્ત્રી મતદાર
કુલ મતદાર
1
અલંગ
7527
6498
14025
2
બગદાણા
16930
15757
32687
3
ભાદ્રોડ
15522
14769
30291
4
બીલા
12254
10889
23143
5
બુધેલ
17634
16225
33859
6
ચમારડી
15186
13672
28858
7
ચોગઠ (થા)
13772
12120
25892
8
દાઠા
15063
13660
28723
9
દિહોર
16157
14407
30564
10
ઘાંઘળી
14583
13093
27676
11
ઘેટી
15483
14106
29589
12
ઘોઘા
14708
13718
28426
13
હાથબ
14971
13933
28904
14
જેસર
15629
14270
29899
15
કળસાર
16242
15613
31855
16
કમળેજ
13333
11777
25110
17
કતપર
15485
14556
30041
18
મોખડકા
15143
13984
29127
19
મોરચંદ
13791
12285
26076
20
મોટા ખુંટવડા
14310
13114
27424
21
મોટી જાગઘાર
14934
14320
29254
22
નાની રાજસ્થળી
15628
14706
30334
23
નેસવડ
15660
14623
30283
24
નોંઘણવદર
13967
12713
26680
25
પરવડી
17564
15534
33098
26
પાટણા
15271
13866
29137
27
પાવઠી
14716
13448
28164
28
પીથલપુર
14586
13574
28160
29
રંઘોળા
16019
14342
30361
30
સણોસરા
14041
12479
26520
31
સરતાનપર
14680
13425
28105
32
સેંદરડા
15003
14272
29275
33
૩૩-સોનગઢ
14484
13128
27612
34
૩૪-ટાણા
18614
16663
35277
35
૩૫-ઠળીયા
14620
13351
27971
36
૩૬-ત્રાપજ
14863
13668
28531
37
37-ઉમરાળા
14441
12997
27438
38
૩૮ - વાળુકડ
12969
11614
24583
39
૩૯ - વરતેજ
12571
11205
23776
40
૪૦-વેળાવદર
17841
15805
33646
આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો