Chhota udepur District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ છોટા ઉદેપુર જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 7.54 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, છોટા ઉદેપુર જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
છોટા ઉદેપુર જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો
વોડૅ નં
વોડૅ નું નામ
પુરુષ મતદાર
સ્ત્રી મતદાર
કુલ મતદાર
1
1- આથાડુંગરી
11914
11093
23007
2
૨-બહાદરપુર
13449
12871
26320
3
3-બરોલી
11324
10628
21952
4
૪-ચીસાડીયા
8849
8257
17106
5
૫-ઘંઘોડા
12493
11996
24489
6
૬-ડોલરીયા
9673
8937
18610
7
૭-જબુગામ
12653
11777
24430
8
૮-જેતપુર
13123
12465
25588
9
૯-કડાછલા
13326
12385
25711
10
૧૦- કદવાલ
9787
8933
18720
11
૧૧-કનલવા
14968
13967
28935
12
૧૨-કવાંટ
11892
11380
23272
13
૧૩-કુકરદા
11886
11330
23216
14
૧૪-માણકા
11679
10722
22401
15
૧૫-મોરખલા
11197
10336
21533
16
૧૬-મોટીઆમરોલ
14354
13270
27624
17
૧૭- મોટી સઢલી
13122
12211
25333
18
૧૮-મુવાડા
11008
9859
20867
19
૧૯-નસવાડી
10190
9723
19913
20
૨૦-નવાગામ
13396
12682
26078
21
૨૧-પરવેટા
13548
12815
26363
22
૨૨-રૂમડીયા
13197
12509
25706
23
૨૩-સૈડીવાસણ
14758
13886
28644
24
૨૪-સજવા
11972
11171
23143
25
૨૫- સંખેડા
12938
12400
25338
26
26-તાંદલજા
12001
11462
23463
27
૨૭-તેજગઢ
14460
13104
27564
28
૨૮-ઠલકી
10901
10050
20951
29
૨૯-ઉચાંપાન
10497
9632
20129
30
30-વઘાચ
10862
10545
21407
31
૩૧-ઝેર
12866
12012
24878
32
૩૨-ઝોઝ
11361
10623
21984
ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો