જામનગર જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? કયા પક્ષે જાહેર કર્યા ઉમેદવારો? સંપૂર્ણ માહિતી
ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
Jamnagar District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 5.50 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, જામનગર જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
જામનગર જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો
વોડૅ નં
વોડૅ નું નામ
પુરુષ મતદાર
સ્ત્રી મતદાર
કુલ મતદાર
1
આમરા
10032
9400
19432
2
અલીયા
10212
9343
19555
3
બેડ
11574
10576
22150
4
ભણગોર
12857
11922
24779
5
ચેલા
13014
12225
25239
6
ધુંવાવ
8513
7964
16477
7
ધુતારપર
12202
11064
23266
8
ગીંગણી
9421
8318
17739
9
જોડીયા
13770
12940
26710
10
ખંઢેરા
12693
11246
23939
11
ખરેડી
25831
23124
48955
12
ખારવા
11366
10427
21793
13
ખીમરાણા
10565
10101
20666
14
લાલપુર
10887
10043
20930
15
લતીપુર
11265
10206
21471
16
મોરકંડા
9686
8929
18615
17
મોટી ગોપ
12791
11800
24591
18
નવા ગામ
9844
8757
18601
19
નીકાવા
10619
9576
20195
20
પીપરટોડા
14017
12713
26730
21
પીઠડ
11834
10666
22500
22
સતાપર
9509
8615
18124
23
શેઠવડાળા
11354
10231
21585
24
સીંગચ
13656
12812
26468
આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો