Mehsana District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ મહેસાણા જિલ્લા પંચાયતની કુલ 42 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 9.54 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 42 બેઠકો પર 155 ફોર્મ ભરાયા છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, મહેસાણા જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
મહેસાણા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા
વોડૅ નં
વોડૅ નું નામ
કુલ ફોમૅ
1
અગોલ
3
2
2-આંબલીયાસણ
2
3
3-બલોલ
4
4
મતદાર મંડળ -4 ભાલક
3
5
મતદાર મંડળ -5 ભાન્ડું
5
6
મતદાર મંડળ -6 (છાબલીયા)
4
7
ડભાડ
4
8
મતદાર મંડળ -8 (ડાભલા)
6
9
ડભોડા
7
10
મતદાર મંડળ -10(ડાંગરવા)
3
11
મતદાર મંડળ -11 (ફલુ)
2
12
મતદાર મંડળ -12 ગોઠવા
5
13
મતદાર મંડળ -13 - ગોઝારીયા
4
14
મતદાર મંડળ -14 (જોટાણા)
2
15
મતદાર મંડળ -15 કહોડા
2
16
16- કૈયલ
5
17
મતદાર મંડળ -17 કમાણા
4
18
મતદાર મંડળ -18 કામલી
4
19
મતદાર મંડળ -19 કાંસા.
4
20
મતદાર મંડળ-20 ખરોડ
5
21
21-ખેરવા
4
22
મતદાર મંડળ -22 (લાડોલ)
4
23
23-લાંઘણજ
4
24
24-લીંચ
4
25
મલેકપુર (ખે)
5
26
૨૬ મોઢેરા
3
27
૨૭ - નંદાસણ
2
28
૨૮- નાની કડી
2
29
૨૯-પાંચોટ
2
30
૩૦ - રાજપુર
4
31
૩૧ રાંતેજ
3
32
૩૨ શંખલપુર
4
33
મતદાર મંડળ-33 સતલાસણા
4
34
મતદાર મંડળ -34 (સિપોર)
2
35
મતદાર મંડળ -35 સુદાસણા
3
36
મતદાર મંડળ -36 (સુંઢિયા)
4
37
મતદાર મંડળ -37 સુરજ
2
38
૩૮- થોળ- સેડફા
3
39
મતદાર મંડળ -૩૯ ટીમ્બા
3
40
મતદાર મંડળ -40 ( ઉનાવા )
5
41
મતદાર મંડળ -41(વસાઈ)
5
42
વિજાપુર ઓ.જી. (ગોવિંદપુરા)
5
મહેસાણા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો
વોડૅ નં
વોડૅ નું નામ
પુરુષ મતદાર
સ્ત્રી મતદાર
કુલ મતદાર
1
અગોલ
13780
12820
26600
2
2-આંબલીયાસણ
12211
11098
23309
3
3-બલોલ
16006
14495
30501
4
મતદાર મંડળ -4 ભાલક
15677
14268
29945
5
મતદાર મંડળ -5 ભાન્ડું
15969
14500
30469
6
મતદાર મંડળ -6 (છાબલીયા)
17023
15214
32237
7
મતદાર મંડળ - ૭ (ડભાડ)
13979
12805
26784
8
મતદાર મંડળ -8 (ડાભલા)
16710
15024
31734
9
મતદાર મંડળ - ૯ (ડભોડા)
14491
13425
27916
10
મતદાર મંડળ -10(ડાંગરવા)
13808
12056
25864
11
મતદાર મંડળ -11 (ફલુ)
18450
17020
35470
12
મતદાર મંડળ -12 ગોઠવા
15223
14134
29357
13
મતદાર મંડળ -13 - ગોઝારીયા
11572
10685
22257
14
મતદાર મંડળ -14 (જોટાણા)
15083
13918
29001
15
મતદાર મંડળ -15 કહોડા
16939
15548
32487
16
16- કૈયલ
17421
15630
33051
17
મતદાર મંડળ -17 કમાણા
16632
15249
31881
18
મતદાર મંડળ -18 કામલી
17876
16446
34322
19
મતદાર મંડળ -19 કાંસા.
16439
15024
31463
20
મતદાર મંડળ-20 ખરોડ
18656
16961
35617
21
21-ખેરવા
15315
14006
29321
22
મતદાર મંડળ -22 (લાડોલ)
13190
11883
25073
23
23-લાંઘણજ
15563
13918
29481
24
24-લીંચ
17161
15811
32972
25
મતદાર મંડળ - ૨૫ મલેકપુર (ખે)
16658
14929
31587
26
૨૬ મોઢેરા
14126
13195
27321
27
૨૭ - નંદાસણ
13713
12329
26042
28
૨૮- નાની કડી
18262
16583
34845
29
૨૯-પાંચોટ
16990
15385
32375
30
૩૦ - રાજપુર
14025
12718
26743
31
૩૧ રાંતેજ
13318
12630
25948
32
૩૨ શંખલપુર
11954
11152
23106
33
મતદાર મંડળ-33 સતલાસણા
12571
12200
24771
34
મતદાર મંડળ -34 (સિપોર)
16186
14809
30995
35
મતદાર મંડળ -35 સુદાસણા
10862
10123
20985
36
મતદાર મંડળ -36 (સુંઢિયા)
19847
17746
37593
37
મતદાર મંડળ -37 સુરજ
14952
13732
28684
38
૩૮- થોળ- સેડફા
12757
11624
24381
39
મતદાર મંડળ -૩૯ ટીમ્બા
13609
12651
26260
40
મતદાર મંડળ -40 ( ઉનાવા )
18142
16513
34655
41
મતદાર મંડળ -41(વસાઈ)
14465
13235
27700
42
વિજાપુર ઓ.જી. (ગોવિંદપુરા)
13909
12789
26698
મહેસાણા જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Mehsana District Panchayat Election 2026 Schedule)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
તારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ
01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ
06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ
11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ
13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ
15-04-2026
મતદાનની તારીખ
26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી