ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને પરિણામ? 42 બેઠકો પર કેટલા ઉમેદવારોએ ભર્યા ફોર્મ? સંપૂર્ણ માહિતી

42 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 11.97 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 42 બેઠકો પર 160 ફોર્મ ભરાયા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 12 Apr 2026 04:28 PM (IST)Updated: Sun 12 Apr 2026 04:28 PM (IST)
kheda-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings-726815

Kheda District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ ખેડા જિલ્લા પંચાયતની કુલ 42 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 11.97 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 42 બેઠકો પર 160 ફોર્મ ભરાયા છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, ખેડા જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

ખેડા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા

ખેડા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

વોડૅ નંવોડૅ નું નામકુલ ફોમૅ
1૧- અલવા5
2૨-અલીણા5
3૩- આંબલિયારા4
4૪-અનારા4
5૫-અંઘાડી2
6૬- અંતિસર5
7૭- આંત્રોલી5
8૮-બારમુવાડા3
9૯- બેટાવાડા6
10૧૦-છીપડી5
11૧૧-દેવકી વણસોલ3
12૧૨-ઢુણાદરા2
13૧૩-હરીયાળા3
14૧૪-કાલસર2
15૧૫-કનીજ2
16૧૬-કુણી4
17૧૭-લસુન્દ્રા6
18૧૮- લેટર3
19૧૯-લીંબાસી3
20૨૦-મહીજ2
21૨૧-માંકવા3
22૨૨-મરીડા4
23૨૩-માસરા4
24૨૪-માતર2
25૨૫-મોદજ3
26૨૬-પાલી4
27૨૭-પીજ4
28૨૮-પીપળાતા3
29૨૯-પીપલવાડા4
30૩૦-પિઠાઈ4
31૩૧-રઢુ3
32૩૨-રાણીયા5
33૩૩-રવદાવત4
34૩૪-રૂદણ3
35૩૫-સલુણ તળપદ3
36૩૬-સંધાણા7
37૩૭-સીંજીવાડા4
38૩૮-સોડપુર6
39૩૯-ઉંદરા5
40૪૦-વડતાલ4
41૪૧-વડથલ4
42૪૨-વસો3

ખેડા જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Kheda District Panchayat Election 2026 Schedule)

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
1૧- અલવા159051499030895
2૨-અલીણા160031491430917
3૩- આંબલિયારા116341097122605
4૪-અનારા158601517131031
5૫-અંઘાડી149671398028947
6૬- અંતિસર131831220525388
7૭- આંત્રોલી131871271925906
8૮-બારમુવાડા170391615233191
9૯- બેટાવાડા164691553532004
10૧૦-છીપડી158101520931019
11૧૧-દેવકી વણસોલ139921351627508
12૧૨-ઢુણાદરા132571286126118
13૧૩-હરીયાળા137271301026737
14૧૪-કાલસર151181442629544
15૧૫-કનીજ120881143323521
16૧૬-કુણી158751481230687
17૧૭-લસુન્દ્રા209401962340563
18૧૮- લેટર121131144423557
19૧૯-લીંબાસી150661389428960
20૨૦-મહીજ119211139823319
21૨૧-માંકવા146961406828764
22૨૨-મરીડા147501386328613
23૨૩-માસરા159341499230926
24૨૪-માતર149781398028958
25૨૫-મોદજ136381361427252
26૨૬-પાલી163991543331832
27૨૭-પીજ169621571732679
28૨૮-પીપળાતા122001145023650
29૨૯-પીપલવાડા115251065122176
30૩૦-પિઠાઈ160811583531916
31૩૧-રઢુ145391324727786
32૩૨-રાણીયા125621197324535
33૩૩-રવદાવત149011430029201
34૩૪-રૂદણ152591410429363
35૩૫-સલુણ તળપદ148441428629130
36૩૬-સંધાણા149651438629351
37૩૭-સીંજીવાડા150221369928721
38૩૮-સોડપુર145641404028604
39૩૯-ઉંદરા144511374128192
40૪૦-વડતાલ108651013320998
41૪૧-વડથલ155331494130474
42૪૨-વસો164751554232017

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026