Rajkot News Today Live: આજે જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. આ સંદર્ભે રાજકોટ પોલીસે સોશિયલ મીડિયા પર જંગલેશ્વર ડિમોલિશન અંગે ખોટી અફવાઓ કે આપત્તિજનક ટિપ્પણીઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે. રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર સતત મોનિટરીંગ કરવામાં આવશે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 23 Feb 2026 06:00 AM (IST)Updated: Mon 23 Feb 2026 06:00 AM (IST)

23-Feb-2026, 06:00:00 AMઆજે જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન
આજે જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. આ સંદર્ભે રાજકોટ પોલીસે સોશિયલ મીડિયા પર જંગલેશ્વર ડિમોલિશન અંગે ખોટી અફવાઓ કે આપત્તિજનક ટિપ્પણીઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે. રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર સતત મોનિટરીંગ કરવામાં આવશે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.