Rajkot APMC Vegetable Price: રિંગણાના ભાવે ભારે કરી, યાર્ડમાં 60 રૂપિયે કિલો અને બજારમાં રૂ. 100

Aaj Na Bajar Bhav: શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Tue 09 Dec 2025 06:06 PM (IST)Updated: Tue 09 Dec 2025 06:17 PM (IST)
rajkot-marketing-apmc-vegetable-price-today-decemebr-09-2025-market-yard-aaj-na-bajar-bhav-652374

Rajkot APMC Vegetable Price | રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | Rajkot APMC Marketing Yard | Aaj Na Bajar Bhav: એક બાળગીત છે, રિગંણ તો રાજા, બટાકા વગાડે વાજા. હાલના દિવસોમાં ખરેખર તેવું જ છે. શાકભાજીમાં રિંગણનો ભાવ પુછાતો નથી. માર્કેટમાં 100 રૂપિયે કિલો વેંચાઈ રહ્યો છે. જ્યારે યાર્ડમાં 60 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

રાજકોટ યાર્ડના આજના બજાર ભાવ

શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ211606
પપૈયા7796
બટેટા172397
ડુંગળી સુકી85260
ટમેટા317526
સુરણ588711
કોથમરી206319
મુળા414613
રીંગણા6041216
કોબીજ141262
ફલાવર354649
ભીંડો10141407
ગુવાર13942017
ચોળાસીંગ591703
વાલોળ8171221
ટીંડોળા414726
દુધી241381
કારેલા623829
સરગવો11571627
તુરીયા9161126
પરવર10291610
કાકડી7041021
ગાજર276434
વટાણા9911221
તુવેરસીંગ417629
ગલકા502691
બીટ214384
મેથી618824
વાલ8091017
ડુંગળી લીલી276407
આદુ10221234
ચણા લીલા58472
મરચા લીલા419837
હળદર લીલી386522
લસણ લીલું10421721
મકાઇ લીલી236381

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.12801568
ઘઉં લોકવન501529
ઘઉં ટુકડા500690
જુવાર સફેદ751940
બાજરી371450
મકાઇ374430
તુવેર9411288
ચણા પીળા9301070
ચણા સફેદ14201850
અડદ8411370
મગ10001700
વાલ દેશી5211000
ચોળી9001205
મઠ8001562
વટાણા10501830
કળથી350525
રાજમા11001500
મગફળી જાડી10001380
મગફળી જીણી9901360
તલી18112176
એરંડા10801333
અજમો13011301
સોયાબીન820870
સીંગફાડા9801480
કાળા તલ36405250
લસણ6801054
ધાણા14401800
મરચા સુકા13003100
ધાણી14601850
વરીયાળી15432252
જીરૂ34503930
રાય14111942
મેથી9001340
અશેરીયો9451175
કલોંજી43414450
રાયડો11411300