Sabarkantha District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ સાબરકાંઠા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 9.17 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 34 બેઠકો પર 160 ફોર્મ ભરાયા છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, સાબરકાંઠા જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
સાબરકાંઠા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા
વોડૅ નં
વોડૅ નું નામ
કુલ ફોમૅ
1
૧-આગીયા
3
2
૨-આંત્રોલીવાસ દોલજી
2
3
૩-બડોદરા
3
4
૪-બડોલી
2
5
૫-બાલીસણા
3
6
૬-ચંદ્રાણા
7
7
૭-દંત્રાલ
9
8
૮-દેમતી
8
9
૯-દોલતાબાદ
3
10
૧૦-ગોલવાડા
3
11
૧૧-ગોરલ
5
12
૧૨- હડિયોલ
2
13
13 ઈલોલ
3
14
૧૪-જાદર
5
15
૧૫ જામળા
3
16
૧૬-કડિયાદરા
4
17
૧૭-કણાદર
8
18
૧૮ કાંકણોલ
3
19
૧૯-કેશરપુરા
3
20
૨૦-ખેડવા
5
21
૨૧- કોટડા
7
22
૨૨-લક્ષ્મીપુરા
13
23
૨૩-મહોર
3
24
૨૪-મોયદ
4
25
૨૫-નાદરી
7
26
૨૬-પરોસડા
6
27
૨૭-પાટડીયા
7
28
ર૮-પુંસરી
6
29
૨૯ રાયગઢ
3
30
૩૦-સીતવાડા
5
31
૩૧-સોનાસણ
3
32
૩૨-વક્તાપુર
5
33
૩૩-વિજયનગર
5
34
૩૪-વિરાવાડા
2
સાબરકાંઠા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો
વોડૅ નં
વોડૅ નું નામ
પુરુષ મતદાર
સ્ત્રી મતદાર
કુલ મતદાર
1
૧-આગીયા
13350
12667
26017
2
૨-આંત્રોલીવાસ દોલજી
14773
13879
28652
3
૩-બડોદરા
15155
13877
29032
4
૪-બડોલી
17613
17124
34737
5
૫-બાલીસણા
14341
13294
27635
6
૬-ચંદ્રાણા
11740
10524
22264
7
૭-દંત્રાલ
10494
9298
19792
8
૮-દેમતી
9927
9007
18934
9
૯-દોલતાબાદ
12566
11495
24061
10
૧૦-ગોલવાડા
17393
16202
33595
11
૧૧-ગોરલ
13208
12826
26034
12
૧૨- હડિયોલ
14117
13575
27692
13
13 ઈલોલ
16056
15704
31760
14
૧૪-જાદર
16943
16311
33254
15
૧૫ જામળા
13703
12796
26499
16
૧૬-કડિયાદરા
12968
12485
25453
17
૧૭-કણાદર
14324
14384
28708
18
૧૮ કાંકણોલ
15397
14341
29738
19
૧૯-કેશરપુરા
16216
15536
31752
20
૨૦-ખેડવા
11633
10289
21922
21
૨૧- કોટડા
10806
9611
20417
22
૨૨-લક્ષ્મીપુરા
13414
12820
26234
23
૨૩-મહોર
13241
12748
25989
24
૨૪-મોયદ
14468
13154
27622
25
૨૫-નાદરી
13607
13364
26971
26
૨૬-પરોસડા
13048
12498
25546
27
૨૭-પાટડીયા
12796
11381
24177
28
ર૮-પુંસરી
13820
13017
26837
29
૨૯ રાયગઢ
12991
12292
25283
30
૩૦-સીતવાડા
13956
12991
26947
31
૩૧-સોનાસણ
14389
13031
27420
32
૩૨-વક્તાપુર
13930
13296
27226
33
૩૩-વિજયનગર
15154
14792
29946
34
૩૪-વિરાવાડા
14972
13923
28895
સાબરકાંઠા જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Sabarkantha District Panchayat Election 2026 Schedule)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
તારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ
01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ
06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ
11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ
13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ
15-04-2026
મતદાનની તારીખ
26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી