Gir-somnath District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 4.61 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 28 બેઠકો પર 113 ફોર્મ ભરાયા છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, ગીર સોમનાથ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા
વોડૅ નં
વોડૅ નું નામ
કુલ ફોમૅ
1
આદ્રી
3
2
આલીદર
4
3
આંકોલવાડી
4
4
ભાચા
4
5
ભાલપરા
3
6
બોરવાવ
6
7
ડારી
3
8
દેલવાડા
2
9
દેવળી
5
10
ધામળેજ
3
11
ધોકડવા
4
12
ડોળાસા
4
13
ઘુંસીયા
5
14
ગીરગઢડા
4
15
ગોવિંદપરા
6
16
કદવાર
4
17
કોબ
3
18
લોઢવા
3
19
મોટાડેસર
2
20
નવાબંદર
3
21
નાવદ્રા
4
22
પ્રાસલી
4
23
સૈયદ રાજપરા
4
24
સનખડા
3
25
સનવાવ
6
26
વડનગર
6
27
વડવીયાળા
5
28
વેલણ
6
ગીર સોમનાથ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો