Independence Day Drawing Ideas 2026: 15મી ઓગસ્ટ પર બાળકો અને વિદ્યાર્થીઓ માટે 6 સુંદર સ્વતંત્રતા દિવસ ડ્રોઇંગ આઈડિયા

Independence Day Drawing Ideas 2026: 15 ઓગસ્ટે 80મા સ્વતંત્રતા દિવસે શાળાની સ્પર્ધા માટે બનાવો આકર્ષક ચિત્રો. જાણો શ્રેષ્ઠ ડ્રોઇંગ ડિઝાઇન અને સરળ, ક્રિએટિવ આઇડિયાઝ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 06 Aug 2026 01:09 PM (IST)Updated: Thu, 06 Aug 2026 01:09 PM (IST)
best-80th-independence-day-drawing-ideas-2026-6-creative-drawings-for-15-august

Independence Day Drawing Ideas 2026: ભારતમાં 15 ઓગસ્ટ 2026ના રોજ ગર્વભેર 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. વર્ષ 1947માં બ્રિટિશ શાસનની લગભગ 200 વર્ષની ગુલામીમાંથી મળેલી આઝાદીના આ ઐતિહાસિક પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભરની શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં ડ્રોઇંગ તથા પોસ્ટર સ્પર્ધાઓનું ખાસ આયોજન કરવામાં આવે છે. જો તમે અથવા તમારા બાળકો પણ આ Independence Day Drawing Competitionમાં ભાગ લેવા માંગતા હો, તો તિરંગો, વીર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને આઝાદીના ઐતિહાસિક પ્રસંગો પર આધારિત આકર્ષક, સરળ અને ક્રિએટિવ ડ્રોઇંગ આઇડિયા અપનાવીને આ રાષ્ટ્રીય પર્વને વધુ યાદગાર બનાવી શકો છો.

સ્વતંત્રતા દિવસ ડ્રોઇંગ આઈડિયા 2026 | Independence Day Drawing Ideas 2026

(Picture Credit: Instagram Various Pages)