પેટની ચરબીને ઓછી કરવા માટે સ્કિપિંગ એટલે કે રસ્સી કૂદ કરી શકાય છે. દરરોજ 20 મિનિટ સ્કિપિંગથી 200 કેલરી સુધી બર્ન કરી શકાય છે
પેટમાં જમા ફેટ ઓછું કરવા માટે જમ્પ લંજ કરી શકાય છે. જમ્પ લંજ કરવાથી જાંધની માંસપેશીઓ મજબૂત થાય છે
દરરોજ સ્કાટ જમ્પ કરવાથી સ્વાસ્થ માટે લાભદાયક છે. સ્કાટ પેટની ચરબીને ઘટાડે છે
દરરોજ જંપ જેક અભ્યાસ કરવાથી પેટની ચરબી ઓછી કરવામાં મદદ મળી શકે છે
રનિંગ કરવાથી પણ વજન ઓછું કરી શકાય છે. દરરોજ 20 મિનિટ તમારા ઘરની આજુબાજુ દોડવાથી પેટની ચરબી ઓછી કરી શકાય છે