ઘણા લોકો નાઈટ આઉટના શોખીન હોય છે, ભાવનગરમાં નાઈટ આઉટ દરમિયાન ભૂખ લાગે ત્યારે નાસ્તો કરવાનું મન થાય તો આ લોકેશન તમે ઉપયોગી થશે.
ભાવનગરમાં વડવા ખાતે આવેલ શક્તિ દાલપુરી સેન્ટર ખૂબ ફેમસ છે.
ભાવનગરમાં અલકા ટૉકીઝ પાસે આ નાસ્તા સેન્ટર આવેલું છે.
ભાવનગરમાં વડવા પાસે આવેલ જશોનાથ સર્કલ પર જય સોમનાથ લાઠીયા સેન્ટરએ તમને મોડી રાતે નાસ્તો મળશે.
ભાવનગરના તળાજા જકાતનાકા પાસે આ નાસ્તા સેન્ટર આવેલું છે.
ભાવનગરના તળાજા જકાતકા પાસે આવેલ આ લોકેશન મોડી રાતે નાસ્તા માટે બેસ્ટ છે.
ટ્રાવેલ અને ફૂડ સબંધિત તામમ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.