ઈલાયચીથી હાર્ટના સ્વાસ્થમાં સુધારો થાય છે અને અનેક બિમારી દૂર રહે છે
બેડ બ્રેથથી છૂટકારો મેળવવામાં ઈલાયચીનું સેવન ખૂબ જ અસરકારક છે
પોષક તત્વોથી ભરપૂર ઈલાયચી તમારા ગટ હેલ્થને સુધારવામાં અસરકારક સાબિત થાય છે
કબજિયાત, ગેસ અને એસિડિટીની સમસ્યામાંથી છૂટકારો અપાવવામાં ઈલાયચી ખૂબ જ ઉપયોગી બને છે
ઈલાયચી શરદી-ખાસીમાં રાહત અપાવવામાં ખૂબ જ અસરકારક ભૂમિકા ભજવે છે