પાકિસ્તાન ચીનનું 26.6 અબજ ડોલરનું દેવું ધરાવે છે. જ્યારે અંગોલા 21.01 અબજ ડોલરનું ચીનનું દેવુ ધરાવે છે.
ભારતનુ પડોશી દેશ શ્રીલંકા ચીનનું 8.9 અબજ ડોલરનું જંગી દેવુ ધરાવે છે.જ્યારે ઈથોપિયા 6.8 અબજ ડોલરનું દેવું ધરાવે છે.
કેન્યા ઉપર 6.7 અબજ ડોલરનું ચીનનું જંગી દેવું રહેલુ છે. આ ટચૂકડો દેશ આટલા મોટાની ચુકવણી કરવા અક્ષમ છે.
બાંગ્લાદેશ ઉપર 6.1 અબજ ડોલરનું જંગી દેવુ છે અને આ દેવું ચીન પાસેથી મેળવેલ ફંડને લીધે છે.