ભોજનના સ્વાદને વધારવામાં મીઠું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કોઈ અચાનક સફેદ મીઠું ખાવાનું છોડી દે, તો તેના ઘણા નુકસાન થઈ શકે છે.
જો અચાનક સફેદ મીઠું ખાવાનું છોડી દો તો તેની શરીર પર અસર થઈ શકે છે. આને કારણે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડવાની સમસ્યા થઈ શકે છે.
જો અચાનક સફેદ મીઠું ખાવાનું છોડી દો તો તેના કારણે વારંવાર ઊલટી થવાની સમસ્યા થઈ શકે છે. આ સાથે ઉબકાની પણ સમસ્યા થઈ શકે છે.
જો અચાનક સફેદ મીઠું ખાવાનું છોડી દો છો, તો ઝાડાની સમસ્યા થઈ શકે છે. ઝાડા અને શરીરમાં મીઠું ઓછું થવાને કારણે સુસ્તી પણ આવી શકે છે.
જો અચાનક સફેદ મીઠું ખાવાનું છોડી દો તો મગજમાં સોજો આવી શકે છે. આને કારણે માથામાં દુખાવો પણ થઈ શકે છે.
જો અચાનક સફેદ મીઠું ખાવાનું છોડી દો તો માંસપેશીઓ નબળી પડી શકે છે. આ સાથે કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
જો અચાનક સફેદ મીઠું ખાવાનું છોડી દો તો હાડકાં પણ નબળાં પડી શકે છે. હાડકાં નબળાં પડવાને કારણે ઓસ્ટીયોપોરોસિસ પણ થઈ શકે છે. સફેદ મીઠું છોડવાથી આ નુકસાન થઈ શકે છે.