માથા નીચે ઓશીકું મુકીને સુવો છો? જાણી લો આ નુકસાન


By Kajal Chauhan04, Jun 2025 04:45 PMgujaratijagran.com

સામાન્ય રીતે માથા નીચે ઓશીકું મુકીને સુવાથી સારી ઉંઘ આવે છે. પરંતુ જો તમને દરરોજ ઓશીકું મુકીને સુવાની આદત છે તો તમને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.

પીઠમાં દર્દ

જો તમે દરરોજ માથા નીચે ઓશીકું મુકીને સુવો છો તો પીઠમાં દર્દ થઈ શકે છે.

શ્વાસ લેવામાં સમસ્યા

ઓશીકાની ઉંચાઈ વધારે હોવાને કારણે શ્વાસ લેવામાં પરેશાની થઈ શકે છે.

ગરદનમાં સમસ્યા

જો તમે દરરોજ માથા નીચે ઓશીકું મુકીને સુવો છો ગરદનમાં સમસ્યા થઈ શકે છે.

બેક્ટેરિયા થવાનું જોખમ

કેટલાક લોકો ઓશીકનું કાપડ લાંબા સમય સુધી બદલતા નથી જેના કારણે બેક્ટેરિયા થવાનું જોખમ વધે છે.

વાળ તૂટવા

ઓશીકા પર માથું રાખીને સુવાથી વાળ નબળા થવાની અને વાળ તૂટવાની સમસ્યા થઈ શકે છે.

લડ્યા વિના પણ વિજય મળશે, ચાણક્યનો આ પાઠ દુશ્મનને હરાવશે