Tea Masala Recipe: ચા નો મસાલો બનાવવાની રીત


By Vanraj Dabhi21, Nov 2024 03:51 PMgujaratijagran.com

ચા નો મસાલો

ચાનો મસાલો બજારમાં મળતો હોય છે, તમે બજાર જેવો જ ચાનો મસાલો ઘરે બનાવવો હોય તો, આ રેસીપી ટ્રાય કરો.

સામગ્રી

સૂંઠ, તજ, લવિંગ, એલચી, જાવંત્રી ફૂલ, જાયફળ.

સ્ટેપ-1

સૌ પ્રથમ સૂંઠના નાના નાના ટુકડા કરી લો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારમાં સૂંઠના ટુકડા,તજ, લવિંગ, એલચી ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં જાવંત્રી ફૂલ અને અડઢુ જાયફળ નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-4

હવે એક મોટા વાસણમાં લોટ ચાળવાના આંક વડે ચાળી લો.

સર્વ કરો

તૈયાર છે ચા નો મસાલો, તમે તેને કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gajar Halwa Recipe: ગાજરનો હલવો બનાવવાની રીત