સામાન્ય રીતે દરેક લોકોએ ઢોસો ગોળ આકારમાં જોયો હશે આજે અમે તમને લંબાઈ વાળો ઢોસો શેર કરીશું.
ઢોસાની લંબાઈ 1, 2 નહીં પરંતુ પૂરા 5 ફૂટનો ઢોસો છે.
એક ફૂડ બ્લોગર વિડિઓ શેર કર્યો છે જેમાં 5 ફુટ લંબાઈનો ઢોસો જોવા મળે છે.
આ એક ફેમિલી ઢોસો છે જે તમે પરિવાર સાથે ખાવાનો આનંદ માણી શકો છો.
આ ઢોંસા સાથે 11 જેટલા ચટણી અને સાંભાર પીરસવામાં આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
રેગ્યુલર રીતે જેમ ઢોંસા બનાવવામાં આવે તે જ રીતે પરંતુ એક સાથે ત્રણ ઢોંસાનું બેટર રેડીને બનાવવામાં આવે છે.
આ ઢોંસામાં કોઈ મસાલો ઉમેર્યા વગર પ્લેઇન બનાવવામાં આવે છે.
માહિતી ગમે તો લાઈક શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.