Gir National Park :ગીર નેશનલ પાર્કમાં કરો યાદગાર લાયન સફારી


By Nileshkumar Zinzuwadiya14, Nov 2024 06:23 PMgujaratijagran.com

યોગ્ય સમય

ડિસેમ્બરથી માર્ચ સુધીના સમયમાં આ સફારી માટે સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.હવામાન સારું રહે છે.

બુકિંગ

ગીરના જંગલમાં પ્રવેશ માટે પરવાનગી તથા ગાઈડ જરૂરી છે. સફારી બૂકિંગ ઓનલાઈન અથવા ગીર વન પ્રવેશ દ્વાર પર જઈ શકાય છે.

ગાઈડના દિશા-સૂચન

સફારી દરમિયાન ગાઈડના નિર્દેશોનું પાલન કરવું. શાંત રહેવું, પ્રકૃતિનું સન્માન કરવું અને કચરો ન ફેંકવો.

સફારી આશરે અઢીથી ત્રણ કલાક માટે

સફારી આશરે અઢીથી ત્રણ કલાક માટે હોય છે. આ સંજોગોમાં સામાન્ય નાસ્તો તથા પાણી સાથે રાખવું જરૂરી છે.

Radish Leaves Recipe: શિયાળામાં ઘરે ટ્રાય કરો મૂળાની ટેસ્ટી ભાજી, નોંધી લો રેસીપી