હવે આ અંગે ભલામણ CBT પાસે મોકલવામાં આવશે. સભ્યો ASAC મારફતે 5 લાખ ઉપાડી શકશે
મે,2024માં EPFOએ એડવાન્સ્ડ ક્લેમ લિમિટની મર્યાદા રૂપિયા 50 હજારથી વધારી લાખ કરવામાં આવી છે.
EPFOએ 6 માર્ચ 2025 સુધી 2.16 કરોડ ઓટો-ક્લેમના ઉકેલનો રેકોર્ડ બનાવ્યો.