વાળની લંબાઈ વધારવા માટે લગાવો આંવલા હેર પેક


By Nileshkumar Zinzuwadiya21, Jul 2025 03:59 PMgujaratijagran.com

હેર પેક

હેર પેક તૈયાર કરવા માટે તમારે આંવલા પાઉડર, હળદર પાઉડર, દહીં અને લીંબુનો રસ લગાવવાની જરૂર પડશે

આંવલા પાઉડર અને હળદર

સૌથી પહેલા એક વાટકીમાં આંવલા પાઉડર અને હળદર પાઉડર લો

દહીં અને લીંબુનો રસ

હવે આ વાટકીમાં દહીં અને લીંબુનો રસ કાઢીને તમામ વસ્તુઓનું મિશ્રણ કરો

ભીના વાળ

સામાન્ય ભીના વાળ પર તમારે આ હેર પેકને સારી રીતે અપ્લાઈ કરી લો

હેર પેકને લગાવી રાખો

આશરે 30થી 40 મિનિટ સુધી હેર પેકને લગાવી રાખો અને ત્યારબાદ સામાન્ય ગરમ પાણી વડે હેર વોશ કરો

હેર ગ્રો

હેર ગ્રોથને વધારવા માટે આ કેમિકલ ફ્રી હેર પેકનો ઉપયોગ કરી શકાય છે

વાળના રુખાપણા

વાળના રુખાપણાને દૂર કરી મુલાયમ બનાવી રાખવા આ હેર પેકનો ઉપયોગ કરી શકાય છે

સૂતા પહેલા 2 એલચી ખાશો તો શું થશે? જાણો