મેથીના મુઠીયા બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi22, Mar 2025 10:25 AMgujaratijagran.com

મેથીના મુઠીયા

મેથીના મુઠીયા ખૂબ ખાવામાં આવે છે, ગુજરાતી લોકોની લોકપ્રિય છે. તે નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરી શકો છો.

સામગ્રી

સમારેલી મેથી, ઘઉંનો લોટ, ચણાનો લોટ, રવો, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, હિંગ, ખાંડ, ગરમ મસાલો, મીઠું, તેલ.

સ્ટેપ-1

મેથીના મુઠીયા બનાવવા માટે બધી વસ્તુને એક વાસણમાં લઈને એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને મુઠીયાનો લોટ બાંધી લો.

સ્ટેપ-2

હવે હાથને તેલવાળા કરીને એમાંથી ગોળ અથવા લંબગોળ કોઈપણ પ્રકારના આકારના મુઠીયા બનાવી લો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને મુઠીયા ઉમેરી મીડીયમ તાપે બ્રાઉન કલરના તળી લો.

સ્ટેપ-4

હવે તળેલા મેથી મુઠીયા ચા કે કોફી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Jalaram Khaman: જલારામ ખમણ જેવું જ બેસન ખમણ ઘરે બનાવો, નોંધી લો રેસીપી