Gujarati Dal Recipe: ગુજરાતી દાળ ભાત બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi13, Dec 2024 10:54 AMgujaratijagran.com

દાળ ભાત

લગ્ન પ્રસંગમાં દાળ ભાત તો તમે ખાધા જ હશે, ચાલો જાણીએ દાળ ભાતની રેસીપી.

સામગ્રી

ચોખા, તુવેરની દાળ, કોપરાનું ખમણ, સીંગ, આદુ, ટમેટા, મીઠા લીમડાના પાન, હળદર, મરચું પાઉડર, રાઈ-જીરું, હીંગ, તેલ, મીઠું, લીંબુનો રસ, ગોળ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ અલગ અલગ તમેલીમાં ચોખા અને દાળને ધોઈને બાફીને દાળમાં થોડુ પાણી નાખીને બ્લેન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મીઠું, મરચું, હળદર,મેથી વગેરે મસાલા નાખી મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં બ્લેન્ડ કરેલી દાળ નાખીને પકાવી લો.

સ્ટેપ-4

હવે તેમાં કોપરું, આદુની પેસ્ટ, ટમેટા, લીંબુનો રસ અને ગોળ ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ગુજરાતી દાળ અને ભાત, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khajoor Milk Recipe: ખજૂર વાળું દૂધ બનાવવાની રેસીપી