Masala Dosa Recipe: મૈસુર મસાલા ઢોસા બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi08, Mar 2025 07:49 PMgujaratijagran.com

મૈસુર મસાલા ઢોસા

આ મૈસુર મસાલા ઢોસાએ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે, જે સ્વાદમાં લાજવાબ અને ખુબ જ ટેસ્ટી લાગે છે,નોંધી લો સરળ રેસીપી.

સામગ્રી

મગની દાળ, લીલા મરચા, આદુ, હિંગ, મીઠું, હળદર, પાણી, લસણ, લીલી ડુંગળી, બટાકા, લાલ મરચું પાવડર, પાવભાજી મસાલો, તેલ, માખણ, કોથમીર.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને ધોઈ પાણીમાં 8 કલાક પલાળીને પછી તે મિક્સરમાં થોડું પાણી ઉમેરી પીસીને બેટર તૈયાર કરી લો.

સ્ટેપ-2

હવે એ જ મિક્સર જારમાં લસણ,આખા લાલ મરચાં,મીઠું અને થોડું પાણી ઉમેરીને પીસી લો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળીને તેમાં લીલું લસણ-ડુંગળી,ટમેટીની પ્યુરી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે જીરું,ડુંગળી,ટામેટાં,મીઠો લીમડો,હળદર અને બાફેલા બટાકાની મેસ ઉમેરીને તેમાં મીઠું,લીંબુનો રસ,કોથમીર પાણી નાખી મિક્સ કરીને સારી રીતે પકાવી લો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરી તેની પર બેટર રેડીને ફેલાવી દો,પછી તેની ઉપર તલ છાંટીને ક્રિસ્પી ઢોસો તૈયાર કરી લો.

સર્વ કરો

તૈયાર છે મૈસુર મસાલા ઢોસાની રેસીપી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કુમાર વિશ્વાસના જમાઈ ગાય કે ભેંસનું નહીં, આ વસ્તુઓનું દૂધ વેચે છે, વિરાટ કોહલી પોતે પણ તેને પસંદ કરે છે