શિયાળામાં તુવેર ટોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે, ઘણા લોકો ઘરે બનાવતા હોય છે, નોંધી લો જૈન તુવેર ઠોઠાની રેસીપી.
તુવેર, હળદર, મીઠું, પાણી, તેલ, જીરું, હિંગ, લાલ મરચા, તમાલપત્ર, આદુ, ટામેટાની પ્યુરી, ધાણાજીરું, લીંબુનો રસ, ગરમ મસાલો, કોથમરી, સેવ.
એક કૂકરમાં લીલી તુવેર, મીઠું, બકિંગ સોડા અને થોડું પાણી ઉમેરી બે સિટી વાગે ત્યાં સુધી પકાવી લો.
હવે એક કડોઈમાં તેલ ગરમ કરી તેમા અજમો, સુકા મરચા, તમાલપત્ર અને સમારેલી ડુંગળી, આદુ, લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી સાતળો.
હવે તેમાં એક કપ ટમેટાની પ્યુરી ઉમેરીને સુધી ડ્રાઈ થઈ જાય ત્યાં સુધી પકાવીને પછી તેમા થોડું લીલું લસણ, લાલ મરચું, હળદર, ધાણાજીરું, હિંગ ઉમેરીને મિક્ષ કરી લો.
હવે તેમા બાફેલી તુવેર અને જરૂર મુજબ પાણી ઉમેરી તેલ અલગ થાય ત્યાં સુધી પકાવી લો.
હવે તેમાં ગરમ મસાલો અને કોથમરી ગાર્નિશ કરો.
તૈયાર છે જૈન તુવેર ઠોઠા, તમે તેને બાજરાના રોટલા અથવા બ્રેડ સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.