મચ્છર કરડવાના નિશાન કેવી રીતે મિટાવવા


By Nileshkumar Zinzuwadiya27, Jul 2025 11:32 PMgujaratijagran.com

લાલ નિશાન

મચ્છર કરડવાથી લાલ નિશાન ઉપસી આવે છે, જે ઘણી વખત બળતરા પણ કરે છે

ઘરેલુ ઉપાયો

આ સંજોગોમાં મચ્છર કરડવાના નિશાનને કેટલાક ઘરેલુ ઉપાયોથી દૂર કરી શકાય છે

એલોવેરા જેલ

મચ્છર કરડ્યા બાદ એલોવેરા જેલ લગાવવાથી નિશાન દૂર થઈ જાય છે

ડાઘ સાફ

બેકિંગ સોડાને પાણીમાં મિશ્રિત કરી મચ્છર કરડવાના નિશાન પર લગાવવાથી ડાઘ સાફ થઈ જાય છે

સફરજનનો રસ

એક કપ પાણીમાં 3-4 ચમચી સફરજનનો રસ મિશ્રિત કરીને લગાવી શકાય છે

શ્રાવણ સોમવાર વ્રત: ગર્ભાવસ્થામાં ઉપવાસ કરો છો? તો ફોલો કરો આ ટિપ્સ