પોસ્ટ ઓફિસમાં 3 વર્ષની FD પર રૂપિયા 2 લાખની મેચ્યોરિટી પર કેટલા પૈસા મળે


By Nileshkumar Zinzuwadiya29, Mar 2025 04:00 PMgujaratijagran.com

1 વર્ષની FD

પોસ્ટ ઓફિસની 1 વર્ષની FDમાં 6.9 ટકા, 2 વર્ષની FDમાં 7 ટકા, 3 વર્ષની FDમાં 7.1 ટકા અને 5 વર્ષની FDમાં 7.5 ટકા વ્યાજ મળે છે

3 વર્ષની FD

જો તમે પોસ્ટ ઓફિસની 3 વર્ષની FDમાં રૂપિયા 2 લાખ જમા કરાવો તો રૂપિયા 2,47,015 મળે છે.

4 લાખ રોકાણ

આ FDમાં તમે રૂપિયા 4 લાખ રોકાણ કરો તો પાકવા સમયે રૂપિયા 4,94,030 મળશે

રૂપિયા 10 લાખ રોકાણ

જો તમે FDમાં રૂપિયા 10 લાખ રોકાણ કરો છો તો પાકવા સમયે રૂપિયા 12,35,075 મળે છે

Farali Dhokla: ચૈત્ર નવરાત્રીના વ્રત માટે પરફેક્ટ ફરાળી ખાટ્ટા ઢોકળાની રેસીપી