પોસ્ટ ઓફિસમાં 3 વર્ષના TDમાં 5 લાખનું રોકાણ કરો તો પાકતી મુદત પર કેટલા પૈસા મળશે


By Nileshkumar Zinzuwadiya29, May 2025 09:48 PMgujaratijagran.com

1 વર્ષના TD પર 6.9 ટકા

પોસ્ટ ઓફિસ 1 વર્ષના TD પર 6.9 ટકા, 2 વર્ષના TD પર 7 ટકા, 3 વર્ષના TD પર 7.1 ટકા અને 5 વર્ષના TD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે

3 વર્ષ માટે પોસ્ટ ઓફિસ TD

જો તમે 3 વર્ષના પોસ્ટ ઓફિસ TDમાં 5 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને પાકતી મુદત પર 6,17,538 રૂપિયા મળશે

5 વર્ષ માટેની એફડી

જો તમે આ FD 5 વર્ષ માટે કરો છો, તો મેચ્યોરિટી પર 7,24,974 રૂપિયા મળશે

વ્યાજ દરો

આમ ઘટી રહેલા વ્યાજ દરોની સ્થિતિમાં પોસ્ટ ઓફિસની આ યોજનાઓ રોકાણકારોને વધારે સારું વળતર પૂરું પાડી શકે છે

ચોમાસામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ શું છે?