ડિસેમ્બરમાં LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાએ IPO માટે સેબી સમક્ષ અરજી કરી હતી
IPO અંતર્ગત મૂળ કંપની 10.18 કરોડથી વધારે મૂલ્યના શેરનું વેચાણ કરશે, જે 15 ટકા હિસ્સેદારીની સમકક્ષ છે
કંપનીનું ભરણું સંપૂર્ણપણે ઓફર ફોર સેલ આધારિત છે.માટે LG ઈલેક્ટ્રોનિક્સને કોઈ આવક થશે નહીં, પણ તે દક્ષિણ કોરિયાની મૂળ કંપનીને મળી જશે
ગયા વર્ષે ઓક્ટોબરમાં હ્યુન્ડાઈ મોટર્સના શેરનું લિસ્ટીંગ થયા બાદ ભારતના શેરબજારમાં IPO રજૂ કરનારી બીજી કોરિયન કંપની છે