Tawa Naan Recipe: તવા બટર નાન બનાવવાની રીત


By Vanraj Dabhi02, Dec 2024 04:07 PMgujaratijagran.com

તવા નાન

રેસ્ટોરન્ટમાં જમાવા જઈએ ત્યારે નાન રોટી ઓર્ડર કરતા હોય છીએ, આજે અમે તમને ઘરે તવા બટર નાન બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

મેંદો, મીઠું, દહીં, ખાંડ, બેકિંગ પાઉડર, પાણી, કલોંજી, ખાવાનો સોડા, દહીં, દૂધ, કોથમરી, બટર, લસણ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાના લોટને ચારણી વડે ચાળી લો.

સ્ટેપ-2

હવે તેમાં ખાંડ, મીઠું, બેકિંગ પાઉડર, ભાવાનો સોડા વગેરે ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં દહીં, દૂધ, બટર નાખીને લોટ બાંધીને 5 મિનીટ સેટ થવા દો.

સ્ટેપ-4

હવે લૂઆ બનાવીને રોટલી ઉપર લસણ, કોથમીર, કંલોજી વગેરે ઉમેરીને ફરીથી રોલ આઉટ કરો.

સ્ટેપ-5

હવે એક તવા પર બટર નાન શેકી લો.

સર્વ કરો

તૈયાર છે બટર નાન તમે તમારી મનપસંદ શાક સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Carrot Burfi Recipe: ગાજરની બરફી બનાવવાની રીત