મોર શાકાહારી છે કે માંસાહારી તે જાણો


By Nileshkumar Zinzuwadiya05, Dec 2024 08:37 PMgujaratijagran.com

સમૂહમાં રહેવાનું પસંદ

મોર વિશ્વના સૌથી સુદર પક્ષીઓ પૈકી એક છે. મોર સમૂહમાં રહેવાનું પસંદ કરે છે અને ભા

માંસાહારી અને શાકાહારી બન્ને ભોજન

મોરની સરેરાશ ઉંમર 20-30 વર્ષ હોય છે. ભોજનની વાત કરીએ તો તે સર્વાહારી હોય છે. તે માંસાહારી અને શાકાહારી બન્ને ભોજન ખાય છે.

કયું ભોજન

મોર અનાજ, મરચા, નાના-નાના છોડ, ફળ, ફૂલ ઉપરાંત કીટકો, પતંગીયા, સાપ, ઉધઈ, ઉંદરનું પણ ભક્ષણ કરે છે.

Tuver Na Thotha Recipe: લીલી તુવેરના ટોઠા બનાવવાની રીત