પોસ્ટ ઓફિસની 1,2,3 અને 5 વર્ષની FDમાં રૂપિયા 1 લાખ રોકાણ પર કેટલા પૈસા મળે


By Nileshkumar Zinzuwadiya09, Feb 2025 04:49 PMgujaratijagran.com

એક વર્ષની FDમાં

એક વર્ષની FDમાં 1 લાખ રોકાણથી રૂપિયા 1,07,081 મળે છે

2 વર્ષની FD

2 વર્ષની FDમાં 1 લાખનું રોકાણ કરવાથી પાકવા સમયે રૂપિયા 1,14,888 મળે છે

3 વર્ષની FD

3 વર્ષની FDમાં 1 લાખ રોકાણ પર રૂપિયા 1,23,508 મળે છે

5 વર્ષની FD

5 વર્ષની અવધિ માટે FDમાં રૂપિયા 1 લાખ રોકાણ પર રૂપિયા 1,44,995 મળે છે

Chocolate Day 2025: હૃદયના સ્વાસ્થ્ય માટે કઈ ચોકલેટ ખાવી જોઈએ?