પોસ્ટ ઓફિસની 3 વર્ષની ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં વર્તમાન સમયમાં 7.1 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે
આ દ્રષ્ટિએ જ્યારે તમે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ અકાઉન્ટમાં 3 વર્ષ માટે રૂપિયા 3 લાખ જમા કરો તો રૂપિયા 3,69,900 મળે છે.
જો 3 વર્ષ માટે આ રોકાણના બદલામાં તમને રૂપિયા 63,900 વ્યાજ સ્વરૂપે વળતર મળશે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમ ગેરન્ટેડ રિટર્ન મળે છે અને તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે