PPFમાં દર મહિને રૂપિયા 11 હજાર જમા કરાવો તો પાકવા સમયે કેટલુ ભંડોળ તૈયાર થાય?


By Nileshkumar Zinzuwadiya06, Feb 2025 05:06 PMgujaratijagran.com

7.10 ટકા વ્યાજ

PPFમાં રોકાણ પર અત્યારે 7.10 ટકા વ્યાજ ઓફર કરે છે, જે સમયાંતરે ફેરફાર થાય છે.

PPFમાં 15 વર્ષ

PPFમાં 15 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. જોકે તેને દર 5-5 વર્ષ લંબાવી શકાય છે

દર વર્ષે રૂપિયા 11 હજાર

PPFમાં દર વર્ષે રૂપિયા 11 હજાર રોકાણ કરો તો 15 વર્ષ બાદ તે રૂપિયા 34,71,248નું ભંડોળ થઈ જાય છે.

15 વર્ષમાં રોકાણ

15 વર્ષમાં કૂલ રૂપિયા 19,80,000 જમા થાય છે અને વળતર પર રૂપિયચા 14,91,248 મળે છે. કુલ રૂપિયા 34,71,248 મળે છે.

Cleaning Water Bottle: પળવારમાં ચમકાવી લો પાણીની બોટલ, જાણો ટિપ્સ