રૂપિયા 5000ની SIPથી 15 વર્ષમાં કેટલું ભંડોળ મળી શકે છે તે અંગે માહિતી આપી રહ્યા છીએ
12 ટકા વાર્ષિક વળતર મળે છે તો તમને રૂપિયા 23.79 લાખનું ભંડોળ મળી શકે છે
જો 15 ટકાના વાર્ષિક વળતર પર તમને રૂપિયા 30.91 લાખનું ભંડોળ મળી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે શેરબજાર ખૂબ જ જોખમ હોય છે અને તેમા કેપિટલ ગેઈન ટેક્સ પણ ચુકવવો પડે છે