જો તમે વધારે જોખમ ઉઠાવવા માગતા હોય તો તમારા પોર્ટફોલિયોને મોટો હિસ્સો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો
15 વર્ષ સુધી દર મહિને રૂપિયા 2500 SIP કરવાથી 12 ટકા વર્ષિક સરેરાશ વળતર સાથે રૂપિયા 12,61,440 જમા કરી શકાય છે.
અહીં તમને રોકાણની રકમ રૂપિયા 4.50 લાખ થશે અને રૂપિયા 8,11,440 વ્યાજ મળશે.