વિશ્વમાં સૌથી વધારે સોનુ ધરાવતા દેશો કયા છે


By Nileshkumar Zinzuwadiya28, Apr 2025 02:19 PMgujaratijagran.com

જર્મની

બીજા ક્રમાંક પર જર્મની આવે છે. જે કૂલ 3,355 મેટ્રિક ટન સોનાનો ભંડાર ધરાવે છે.

ઈટાલી

ત્રીજા ક્રમાંક પર ઈટાલી આવે છે. તેની પાસે કૂલ 2,452 મેટ્રિક ટન સોનું છે

ફ્રાંસ

જ્યારે ચોથા ક્રમાંક પર ફ્રાંસ આવે છે. તેની પાસે કૂલ 2,437 મેટ્રિક ટન સોનાનો ભંડાર રહેલો છે.

ચીન

પાંચમાં ક્રમાંક પર ચીન છે. તે કૂલ 1,948 મેટ્રિક ટન સોનુ ધરાવે છે.

સિંધુ નદીના પાણીનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે?