આ શાકભાજી તમારા શરીરમાં વિટામિન A વધારશે


By Vanraj Dabhi05, Jul 2025 02:47 PMgujaratijagran.com

વિટામિન A યુક્ત શાકભાજી

શરીરમાં વિટામિન Aની ઉણપને દૂર કરવા માટે તમે કેટલાક શાકબાઝીને તમારા આહારમાં સમાવેશ કરી શકો છો.

ગાજર

ગાજરમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં વિટામિન Aમાં ઉપાંતરિત થાય છે.

શક્કરિયા

શક્કરિયાનો નારંગી પલ્પ વિટામિન Aનો સારો સ્ત્રોત છે.

પાલક

પાલક જેવા લીલા પાંદડા વાળા શાકભાજીમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે.

સરસવના પાન

શિયાળામાં સરસવના પાનને ખાવાથી શરીરમાં વિટામિન A અને આયર્ન મળે છે.

લાલ કેપ્સિકમ

તેમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન A બંને હોય છે.

કોળું

કોળુંમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે વિટામિન Aનો સારો સ્ત્રોત છે.

અનેક ગુણોથી ભરપૂર છે વાસી ભાત, ફેંકી ન દેશો