આ સબ્જી કારેલાથી પણ કડવી હોય છે


By Vanraj Dabhi31, May 2025 04:06 PMgujaratijagran.com

કારેલાની કડવાસ

કારેલાની કડવાસ તો દરેક લોકો ચાખી જ હશે, પરંતુ આ સબ્જીનો સ્વાદ તેનાથી પણ વધારે કડવો છે.

લીમડાની ભીજી

આ સબ્જી લીમડાના પાનમાંથી બનાવેલી ભાજી છે, જેનો સ્વાદ કારેલા કરતા પણ કડવો છે.

દેશી ઉપચાર

ગામડામાં આને શરીરની ગરમી દૂર કરવા અને પાચન સુધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

ટેસ્ટ

સ્વાદ જેટલો તીખો હોય છે, તેટલા જ સ્વાસ્થ્ય લાભો મળે છે.

આયુર્વેદ

આયુર્વેદમાં લીમડાને રોગનાશક માનવામાં આવે છે, જે ત્વચા અને લોહીને શુદ્ધ કરે છે.

આ રીતે બનાવો

લીમડાની ભાજીમાં તમે ડુંગળી, લસણ, મસાલા સાથે તૈયાર કરી શકો છો.

વરસાદમાં નહાવાથી શું ફાયદા થાય છે? જાણો