કાળી કિસમિસ


By Vanraj Dabhi25, Jul 2025 05:14 PMgujaratijagran.com

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ તેને કંટ્રોલ કરવા માટે કાળી કિસમિસ ખાવી જોઈએ. તેમાં પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે.

યાદશક્તિ તેજ બનાવે

એન્ટીઑકિસડન્ટથી ભરપૂર કાળી કિસમિસ ખાવાથી યાદશક્તિ વધે છે. તેને પલાળીને ખાવાથી યાદ રાખવાની ક્ષમતા વધે છે.

હાડકાં મજબૂત બનાવે

કાળી કિસમિસમાં પોટેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. તેમને આહારનો ભાગ બનાવવાથી હાડકાંનું સ્વાસ્થ્ય સુધરે છે અને દાંત પણ મજબૂત બને છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે

ફાઇબરથી ભરપૂર કાળી કિસમિસ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. આનાથી સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે.

પાચન સુધારે છે

કાળી કિસમિસમાં સારી માત્રામાં ફાઇબર હોય છે. તેને ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.

ચોમાસામાં નાસપતી ખાવાના શું ફાયદા છે?