ભારતમાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?


By Nileshkumar Zinzuwadiya03, Dec 2024 04:25 PMgujaratijagran.com

ઉત્તર પ્રદેશ

કેરીનું સૌથી વધારે ઉત્પાદન કરવાની બાબતમાં ઉત્તર પ્રદેશ મોખરાના સ્થાને છે. અહીં દેશની 23 ટકા કેરીનું ઉત્પાદન થાય છે.

આંધ્ર પ્રદેશ બીજા સ્થાન પર

કેરીના ઉત્પાદનમાં બીજા ક્રમાંક પર આંધ્ર પ્રદેશ છે. અહીં દેશની કૂલ કેરી ઉત્પાદન પૈકી 20.04 ટકા ઉત્પાદન થાય છે.

ટોચના 5 રાજ્યો

સૌથી વધારે ઉત્પાદન કરનારા રાજ્યોમાં કર્ણાટક, બિહાર અને ગુજરાત મોખરાના 5 રાજ્યમાં આવે છે.

પોષક તત્વોથી ભરપૂર

કેરીમાં અનેક પ્રકારના પોષક તત્ત્વ જોવા મળે છે,જે સ્વાસ્થ માટે લાભદાયક હોય છે.

Makhana Ladoo Recipe: શિયાળામાં ઘરે ટ્રાય કરો મખાના લાડુની રેસીપી