લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. તે મોટો હિસ્સો મોટી કંપનીઓમાં રોકાણ કરે છે.
મિડકેપ મ્યુચ્યુઅલ ફંડ એવું ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે કે જે મિડકેપ કંપનીઓમાં રોકાણ કરે છે.
સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ નાની-નાની કંપનીઓમાં રોકાણ કરે છે
લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઓછું જોખમી છે. અને વળતર પણ સારું મળે છે.