Holiday List 2026: સરકારે જાહેર કરી નવા વર્ષ 2026ની જાહેર રજાની યાદી, આ તારીખોએ બંધ રહેશે સરકારી ઓફિસો

આ પરિપત્ર પ્રમાણે કર્ચમારીઓને ફરજિયાત રજાઓ ઉપરાંત રિસ્ટ્રીક્ટેડ(Restricted) રજાઓની યાદીમાંથી બે રજા પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 26 Nov 2025 04:12 PM (IST)Updated: Wed 26 Nov 2025 05:12 PM (IST)
holiday-list-2026-released-government-offices-to-remain-shut-on-these-dates-across-india-including-gujarat-644890
HIGHLIGHTS
  • કર્મચારીઓ માટે 14 રાષ્ટ્રીય સ્તરની રજા અનિવાર્ય કરવામાં આવી
  • 12 ઓપ્શનલ રજાની યાદીમાંથી 3 રજા પસંદ કરવી જરૂરી

Holiday List 2026: કેન્દ્ર સરકારે આગામી વર્ષ 2026 માટે કેન્દ્રની તમામ સરકારી ઓફિસોમાં રજાને લગતી યાદી(Holiday List 2026) જાહેર કરી છે. આ પરિપત્ર પ્રમાણે કર્ચમારીઓને ફરજિયાત રજાઓ ઉપરાંત રિસ્ટ્રીક્ટેડ(Restricted) રજાઓની યાદીમાંથી બે રજા પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જોકે, દિલ્હી બહાર ફરજ પરના કર્મચારીઓ માટ રજાનું માળખું કંઈક અલગ છે. આ પ્રકારના કર્મચારીઓ માટે 14 રાષ્ટ્રીય સ્તરની રજા અનિવાર્ય કરવામાં આવી છે. જ્યારે 12 ઓપ્શનલ રજાની યાદીમાંથી 3 રજા પસંદ કરવી ફરજિયાત રહેશે.

ભારતમાં ફરજિયાત રજાની યાદી (2026)

  • ગણતંત્ર દિવસ
  • સ્વતંત્ર દિવસ
  • મહાત્મા ગાંધી જયંતી
  • બુદ્ધ પૂર્ણિમા
  • ક્રિસમસ
  • દશેરા (વિજયદશમી)
  • દિવાળી (દિપાવલી)
  • ગુડ ફ્રાઈડે
  • ગુરુ નાનક જયંતી
  • ઈદ-ઉલ-ફિતર
  • ઈદ-ઉલ-જુહા
  • મહાવીર જયંતી
  • મોહર્રમ
  • ઈદ-એ-મિલાદ (મોહમ્મદ પયગંબરનો જન્મ દિવસ)

વૈકલ્પિક રજાઓ (Optional Holidays)– 2026

DoPT દિલ્હીમાં સ્થિત કેન્દ્રીય કાર્યાલયો માટે ત્રણ વૈકલ્પિક રજાઓ સૂચવે છે, જ્યારે દિલ્હીની બહાર રાજ્યની રાજધાનીમાં સ્થિત CGEWCC નીચેની યાદીમાંથી ત્રણ રજાઓ પસંદ કરે છે:

  • દશેરાનો વધારાનો દિવસ
  • હોળી
  • જન્માષ્ટમી
  • રામ નવમી
  • મહા શિવરાત્રી
  • ગણેશ ચતુર્થી
  • મકર સંક્રાંતિ
  • રથ યાત્રા
  • ઓણમ
  • પોંગલ
  • સરસ્વતી પૂજા (વસંત પંચમી)
  • વિશુ, બૈસાખી, બિહુ, ઉગાડી, ચૈત્ર ચાંદ, ગુડી પડવો, નવરાત્રી શરૂ થાય છે, નવરોઝ, છઠ પૂજા, કરવા ચોથ વગેરે.

તારીખ        દિવસજાહેર રજા
26 જાન્યુઆરીસોમવારપ્રજાકસત્તાક દિવસ- Republic Day (National Day)
1 ફેબ્રુઆરીરવિવારગુરુ રવિદાસ જન્મજયંતી Birthday of Sri Guru Ravidas Ji
15 ફેબ્રુઆરીરવિવારમહાશિવરાત્રી-Maha Shivratri
4 માર્ચબુધવારહોળી-Holi
21 માર્ચ શનિવારઈદ ઉલ ફિત્ર -Idul Fitr (End of Ramadan)
23 માર્ચ
સોમવાર
શહીદ દિવસ- Martyrdom Day of Shaheed Bhagat Singh
Mar 26 માર્ચ ગુરુવારરામ નવમી-Ram Navami
31 માર્ચમંગળવારમહાવીર જયંતિ- Mahavir Jayanti
1 એપ્રિલબુધવારવાર્ષિક હિસાબી બંધ દિવસ- Annual Accounts Closing (Bank Holiday)
3 એપ્રિલ શુક્રવારગુડફ્રાઈડે- Good Friday
8 એપ્રિલબુધવારશ્રી ગુરુ નભ દાસ જન્મ જયંતિ- Birthday of Sri Guru Nabha Dass Ji
14 એપ્રિલમંગળવારઆંબેડકર જયંતિ- Birthday of Dr. B.R. Ambedkar
15 એપ્રિલ
બુધવાર
વૈશાખી-Vaisakhi
19 એપ્રિલરવિવારપરશુરામ જયંતિ- Lord Parshuram Jayanti
1 મે શુક્રવારમે દિવસ-May Day
27 મેબુધવારબકરી ઈદ-Id-ul-Zuha / Bakrid (Feast of Sacrifice)
18 જૂનમંગળવારગુરુ અર્જુન દેવ શહીદ દિવસ Martyrdom Day of Sri Guru Arjun Dev Ji
29 જૂનસોમવારકબીર જયંતિ-Kabir Jayanti
15 ઓગસ્ટશનિવારસ્વતંત્રતા દિવસ- Independence Day
4 સપ્ટેમ્બરશુક્રવારજન્માષ્ઠમી- Janmashtami
2 ઓક્ટોબરશુક્રવારગાંધી જન્મ જયંતિ -Mahatma Gandhi's Birthday
11 ઓક્ટોબર
રવિવાર
અગ્રસેન જયંતિ- Agarsain Jayanti
20 ઓક્ટોબરમંગળવારદશેરા-Dussehra
26 ઓક્ટોબરMondayવાલ્મીકી જયંતિ -Birthday of Maharishi Valmiki Ji
8 નવેમ્બરSundayદિવાળી-Diwali
9 નવેમ્બરMondayવિશ્વકર્મા દિવસ- Vishwakarma Day
16 નવેમ્બરMondayશહીદ કરતાર સિંહ-Shahidi Divas of S. Kartar Singh Sarabha Ji
24 નવેમ્બરTuesdayગુરુ નાનક દેવ જયંતિ-Birthday of Sri Guru Nanak Dev Ji
14 ડિસેમ્બરMondayશ્રી ગુરુ તેગ બહાદુર શહીદ- દિવસ Martyrdom Day of Sri Guru Teg Bahadur Ji
25 નવેમ્બરFridayક્રિસમસ-Christmas