Gujarati Calendar (ગુજરાતી કેલેન્ડર) 2027 | Vikram Samvat Calendar 2027 Gujarati | વિક્રમ સંવત 2083 કેલેન્ડર: એક નવા ઉત્સાહ, ઉમંગ, નવી ઉર્જા, હર્ષોલ્લાસ અને એક નવી આશા સાથે ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2083 આવી રહ્યું છે. નવા વર્ષની શરૂઆત સાથે જ દરેક ઘરમાં નવા ગુજરાતી કેલેન્ડર અને તારીખીયાઓનું આગમન પણ થવા લાગ્યું છે. ઉત્સવ પ્રિય ગુજરાતીઓ દરેક તહેવારને ધૂમધામથી ઉજવી રહ્યાં છે. ત્યારે નવા વર્ષમાં હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, શ્રાવણ માસ, ગણેશ ચતુર્થી, દિવાળી સહિતના તહેવારો સહિત મહત્વના દિવસો, કયા દિવસે કઇ તિથી, કયા શુભ મુહૂર્ત વગેરે માહિતી પર દરેક ગુજરાતીઓની નજર રહેતી હોય છે. અહીં વિક્રમ સંવત 2083 ગુજરાતી કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતી કેલેન્ડર 2027 | Gujarati Calendar 2027
ગુજરાતી કેલેન્ડર 2026 નવેમ્બર | Gujarati Calendar 2026 November | Vikram Samvat Calendar 2083 November

નવેમ્બર 2026ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for November 2026)
- અહોઈ અષ્ટમી: રવિવાર, 1 નવેમ્બર
- રમા એકાદશી: ગુરુવાર, 5 નવેમ્બર
- ધનતેરસ: શુક્રવાર, 6 નવેમ્બર
- કાળી ચૌદશ / નરક ચતુર્દશી: શનિવાર, 7 નવેમ્બરથી રવિવાર, 8 નવેમ્બર
- દિવાળી / લક્ષ્મી પૂજન: રવિવાર, 8 નવેમ્બર
- ગોવર્ધન પૂજા: મંગળવાર, 10 નવેમ્બર (કેટલાક પ્રાદેશિક પંચાંગ મુજબ 9 નવેમ્બર)
- ગુજરાતી નવું વર્ષ (બેસતું વર્ષ): મંગળવાર, 10 નવેમ્બર
- ભાઈબીજ: બુધવાર, 11 નવેમ્બર
- લાભ પાંચમ: શનિવાર, 14 નવેમ્બર
- છઠ પૂજા: રવિવાર, 15 નવેમ્બર
- દેવઉઠી એકાદશી (પ્રબોધિની એકાદશી): શુક્રવાર, 20 નવેમ્બર
- તુલસી વિવાહ: શનિવાર, 21 નવેમ્બર (સ્થાનિક તિથિ મુજબ 22 નવેમ્બર પણ હોઈ શકે છે)
- વૈકુંઠ ચતુર્દશી: સોમવાર, 23 નવેમ્બર
- ગુરુ નાનક જયંતિ: મંગળવાર, 24 નવેમ્બર
- કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળી: મંગળવાર, 24 નવેમ્બર
ગુજરાતી કેલેન્ડર 2026 ડીસેમ્બર | Gujarati Calendar 2026 December | Vikram Samvat Calendar 2083 December

ડિસેમ્બર 2026ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for December 2026)
- કાલભૈરવ જયંતિ: 1 ડિસેમ્બર, મંગળવાર
- ઉત્પન્ના એકાદશી: 4 ડિસેમ્બર, શુક્રવાર
- પ્રદોષ વ્રત (કૃષ્ણ પક્ષ): 6 ડિસેમ્બર, રવિવાર
- માસિક શિવરાત્રિ: 7 ડિસેમ્બર, સોમવાર
- માગશર અમાસ: 8 ડિસેમ્બર, મંગળવાર
- વિવાહ પંચમી: 14 ડિસેમ્બર, સોમવાર
- ધનાર્ક કમૂહુર્તા પ્રારંભ: 16 ડિસેમ્બર, બુધવાર
- પ્રમુખ સ્વામી મહારાજ જન્મોત્સવઃ 17 ડિસેમ્બર, ગુરુવાર
- મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ: 20 ડિસેમ્બર, રવિવાર
- પ્રદોષ વ્રત (શુક્લ પક્ષ): 21 ડિસેમ્બર, સોમવાર
- બહુચરાજી મેળો, દત્તાત્રેય જયંતિ અને માગશર પૂનમ: 23 ડિસેમ્બર, બુધવાર
- નાતાલ (Christmas): 25 ડિસેમ્બર, શુક્રવાર
- સંકષ્ટ ચતુર્થી: 27 ડિસેમ્બર, રવિવાર
ગુજરાતી કેલેન્ડર 2027 જાન્યુઆરી | Gujarati Calendar 2027 January | Vikram Samvat Calendar 2083 January

જાન્યુઆરી 2027ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for January 2027)
- ખ્રિસ્તી નવું વર્ષઃ 1 જાન્યુઆરી, શુક્રવાર
- સફલા એકાદશી: 3 જાન્યુઆરી, રવિવાર
- પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિ: 5 જાન્યુઆરી, મંગળવાર
- પોષ અમાસ: 7 જાન્યુઆરી, ગુરુવાર
- વિનાયક ચતુર્થી: 11 જાન્યુઆરી, સોમવાર
- સ્વામી વિવેકાનંદ જયંતિ / રાષ્ટ્રીય યુવા દિન: 12 જાન્યુઆરી, મંગળવાર
- ભોગી અને ધનુરમાસ સમાપ્તિ, મકર સંક્રાંતિ (ઉત્તરાયણ): 14 જાન્યુઆરી, ગુરુવાર
- ગુરુ ગોવિંદસિંહ જયંતિ: 15 જાન્યુઆરી, શુક્રવાર
- શાકંભરીદેવી નવરાત્રિ પ્રારંભ: 16 જાન્યુઆરી, શનિવાર
- પુત્રદા એકાદશી (સ્માર્ત): 18 જાન્યુઆરી, સોમવાર
- પુત્રદા એકાદશી (ભાગવત / વૈષ્ણવ) અને રામ મંદિર પ્રતિષ્ઠા દિન: 19 જાન્યુઆરી, મંગળવાર
- પ્રદોષ વ્રત: 20 જાન્યુઆરી, બુધવાર
- અંબાજી પ્રાકટ્યોત્સવ, પોષી પૂર્ણિમા અને શાકંભરી પૂર્ણિમા: 22 જાન્યુઆરી, શુક્રવાર
- નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ: 23 જાન્યુઆરી, શનિવાર
- સંકષ્ટ ચતુર્થી (સકટ ચોથ): 25 જાન્યુઆરી, સોમવાર
- પ્રજાસત્તાક દિન (Republic Day): 26 જાન્યુઆરી, મંગળવાર
- કાલાષ્ટમી: 29 જાન્યુઆરી, શુક્રવાર
ગુજરાતી કેલેન્ડર 2027 ફેબ્રુઆરી | Gujarati Calendar 2027 February | Vikram Samvat Calendar 2083 February

ફેબ્રુઆરી 2027ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for February 2027)
- ષટ્ટિલા એકાદશી: 2 ફેબ્રુઆરી, મંગળવાર
- મૌની અમાવસ, સૂર્ય ગ્રહણ(દેખાશે નહીં) : 6 ફેબ્રુઆરી, શનિવાર
- પ્રદોષ વ્રત: 4 ફેબ્રુઆરી, ગુરુવાર
- માઘ અમાસ (મૌની અમાસ): 6 ફેબ્રુઆરી, શનિવાર
- વસંત પંચમી (સરસ્વતી પૂજા): 11 ફેબ્રુઆરી, ગુરુવાર
- વેલેનટાઇન ડે, ખોડિયાર જયંતિઃ 14 ફેબ્રુઆરી, રવિવાર
- જયા એકાદશી: 17 ફેબ્રુઆરી, બુધવાર
- મોઢેરા પાટોત્સવ , વિશ્વકર્મા જયંતિ, છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ, પ્રદોષ વ્રત: 19 ફેબ્રુઆરી, શુક્રવાર
- માઘી પૂર્ણિમા (માઘ પૂર્ણિમા): 21 ફેબ્રુઆરી, રવિવાર
- મોઢેશ્વરી પ્રાકટોત્સવ(મોઢેરા): 23 ફેબ્રુઆરી, મંગળવાર
- સંકષ્ટ ચતુર્થી (દિવાળી ચોથ): 24 ફેબ્રુઆરી, બુધવાર
- રણછોડરાય પાટોત્સવ(ડાકોર): 25 ફેબ્રુઆરી, ગુરુવાર
ગુજરાતી કેલેન્ડર 2027 માર્ચ | Gujarati Calendar 2027 March | Vikram Samvat Calendar 2083 March

માર્ચ 2027ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for March 2027)
- મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતિ, સંત જલારામ પૂણ્યતિથી: 2 માર્ચ, મંગળવાર
- વિજયા એકાદશી: 3 માર્ચ, બુધવાર
- પ્રદોષ વ્રત: 5 માર્ચ, શુક્રવાર
- મહા શિવરાત્રી: 6 માર્ચ, શનિવાર
- ફાગણ અમાસ, સોમવતી અમાસ: 8 માર્ચ, સોમવાર
- હોળાષ્ટક પ્રારંભ, મીનાર્ક કમૂહુર્તાઃ 15 માર્ચ, સોમવાર
- આમલકી એકાદશી: 18 માર્ચ, ગુરુવાર
- પ્રદોષ વ્રત: 20 માર્ચ, શનિવાર
- હોળી, હોળિકા દહનઃ 21 માર્ચ, રવિવાર
- ઘૂળેટી, હોળાષ્ટક સમાપ્તઃ 22 માર્ચ, સોમવાર
- ગુડ ફ્રાઇડે, સંકષ્ટ ચતુર્થી: 26 માર્ચ, શુક્રવાર
ગુજરાતી કેલેન્ડર 2027 એપ્રિલ | Gujarati Calendar 2027 April | Vikram Samvat Calendar 2083 April

એપ્રિલ 2027ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for April 2027)
- કાલાષ્ટમી, એપ્રિલ ફૂલ: 1 એપ્રિલ, ગુરુવાર
- પાયમોચની એકાદશી : 2 એપ્રિલ, શુક્રવાર
- પ્રદોષ વ્રત: 3 એપ્રિલ, શનિવાર
- માસિક શિવરાત્રી: 4 એપ્રિલ, રવિવાર
- ચૈત્ર અમાસ: 6 એપ્રિલ, મંગળવાર
- ચૈત્ર નવરાત્રી પ્રારંભ, ઘાટસ્થાપન, ગુડી પડવો: 7 એપ્રિલ, બુધવાર
- ચેટીચાંદ / ઝુલેલાલ જયંતિ: 7 એપ્રિલ, બુધવાર
- શ્રી રામનવમી: 15 એપ્રિલ, ગુરુવાર
- કામદા / મોહિની એકાદશી (ચૈત્ર સુદ અગિયારસ): 16 એપ્રિલ, શુક્રવાર
- મહાવીર જયંતિ, પ્રદોષ વ્રત: 18 એપ્રિલ, રવિવાર
- હનુમાન જયંતિ, બહુચરાજીનો મેળો: 21 એપ્રિલ, બુધવાર
ગુજરાતી કેલેન્ડર 2027 મે | Gujarati Calendar 2027 May | Vikram Samvat Calendar 2083 May

મે 2027ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for May 2027)
- ગુજરાત સ્થાપના દિવસઃ 1 મે, શનિવાર
- વરુથિની એકાદશી: 2 મે, રવિવાર
- પ્રદોષ વ્રત: 4 મે, મંગળવાર
- વૈશાખ અમાસ: 6 મે, ગુરુવાર
- પરશુરામ જયંતિ: 8 મે, શનિવાર
- અક્ષય તૃતીયા (અખા ત્રીજ): 9 મે, રવિવાર
- વિનાયક ચતુર્થી: 9 મે, રવિવાર
- સોમનાથ પ્રતિષ્ઠા દિવસઃ 10 મે, સોમવાર
- સીતા નવમી: 14 મે, શુક્રવાર
- મોહિની એકાદશી: 16 મે, રવિવાર
- પ્રદોષ વ્રત: 17 મે, સોમવાર
- બુદ્ધ પૂર્ણિમા / વૈશાખ પૂર્ણિમા: 20 મે, ગુરુવાર
- સંકષ્ટ ચતુર્થી: 23 મે, રવિવાર
- ભુવનેશ્વરી માતા પાટોત્સવ(ગોંડલ): 25 મે, મંગળવાર
- વીર સાવરકર જયંતિ, કાલાષ્ટમીઃ 28 મે, શુક્રવાર
ગુજરાતી કેલેન્ડર 2027 જૂન | Gujarati Calendar 2027 June | Vikram Samvat Calendar 2083 June

જૂન 2027ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for June 2027)
- અપારા એકાદશી: 1 જૂન, મંગળવાર
- પ્રદોષ વ્રત, વટસાવિત્રી વ્રત પ્રારંભ: 2 જૂન, બુધવાર
- માસિક શિવરાત્રી: 3 જૂન, ગુરુવાર
- જ્યેષ્ઠ અમાસ (વટ સાવિત્રી અમાસ / શનિ જયંતિ): 4 જૂન, શુક્રવાર
- મહારાણા પ્રતાપ જયંતિઃ 7 જૂન, સોમવાર
- વિનાયક ચતુર્થી: 8 જૂન, મંગળવાર
- ગંગા દશેરા: 13 જૂન, રવિવાર
- નિર્જળા એકાદશી: 14 જૂન, સોમવાર
- પ્રદોષ વ્રત, વટસાવિત્રી વ્રત: 16 જૂન, ગુરુવાર
- વટ પૂર્ણિમા વ્રત / જ્યેષ્ઠ પૂર્ણિમા: 18 જૂન, શુક્રવાર
- યોગિની એકાદશીઃ 30 જૂન, બુધવાર
ગુજરાતી કેલેન્ડર 2027 જુલાઈ | Gujarati Calendar 2027 July | Vikram Samvat Calendar 2083 July

જુલાઈ 2027ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for July 2027)
- પ્રદોષ વ્રતઃ 1 જુલાઈ, ગુરુવાર
- જગન્નાથજી રથયાત્રા, પુષ્ય નક્ષત્ર પ્રારંભઃ 5 જુલાઈ, સોમવાર
- અષાઢ અમાસ: 4 જુલાઈ, રવિવાર
- પુષ્ય નક્ષત્ર સમાપ્તઃ 6 જુલાઈ, મંગળવાર
- દ્વારકાધીશ પાટોત્સવ(કાંકરોલી): 8 જુલાઈ, ગુરુવાર
- દેવપોઢી એકાદશી, ચાતુર્માસ પ્રારંભ, ગૌરવ્રત પ્રારંભ: 14 જુલાઈ, બુધવાર
- પ્રદોષ વ્રત: 15 જુલાઈ, ગુરુવાર
- જયાપાર્વતી વ્રત પ્રારંભ: 16 જુલાઈ, શુક્રવાર
- ગૌરી વ્રત સમાપ્ત-જાગરણ, ગુરુ પૂર્ણિમાઃ 18 જુલાઈ, રવિવાર
- જયા પાર્વતી વ્રત-જાગરણઃ 20 જુલાઈ, મંગળવાર
- કામિકા એકાદશી: 30 જુલાઈ, શુક્રવાર
- શનિ પ્રદોષઃ 31 જુલાઈ, શનિવાર
ગુજરાતી કેલેન્ડર 2027 ઓગસ્ટ | Gujarati Calendar 2027 August | Vikram Samvat Calendar 2083 August

ઓગસ્ટ 2027ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for August 2027)
- પ્રદોષ વ્રત, ફ્રેન્ડશિપ ડે: 1 ઓગસ્ટ, રવિવાર
- સોમવતી દર્શ અમાસ, દિવાસો, દશામા વ્રત પ્રારંભઃ 2 ઓગસ્ટ, સોમવાર
- શ્રાવણ માસ પ્રારંભ: 3 ઓગસ્ટ, મંગળવાર
- પુત્રદા એકાદશીઃ 12 ઓગસ્ટ, ગુરુવાર
- પ્રદોષ વ્રતઃ 14 ઓગસ્ટ, શનિવાર
- સ્વાતંત્ર્ય દિવસ, પારસી નવું વર્ષઃ 15 ઓગસ્ટ, રવિવાર
- રક્ષાબંધનઃ 17 ઓગસ્ટ, મંગળવાર
- જીવંતિકા વ્રત, ફૂલકાજળી વ્રતઃ 20 ઓગસ્ટ, શુક્રવાર
- બોળ ચોથઃ 21 ઓગસ્ટ, શનિવાર
- નાગ પંચમીઃ 22 ઓગસ્ટ, રવિવાર
- રાંધણ છઠઃ 23 ઓગસ્ટ, સોમવાર
- શીતળા સાતમઃ 24 ઓગસ્ટ, મંગળવાર
- જન્માષ્ટમીઃ 25 ઓગસ્ટ, બુધવાર
- નંદ મહોત્સવ, નોળી નોમઃ 26 ઓગસ્ટ, ગુરુવાર
- અજા એકાદશીઃ 28 ઓગસ્ટ, શનિવાર
- જૈન પર્યુષણ પ્રારંભઃ 29 ઓગસ્ટ, રવિવાર
- નકળંગ મેળો(ભાવનગર): 31 ઓગસ્ટ, મંગળવાર
ગુજરાતી કેલેન્ડર 2027 સપ્ટેમ્બર | Gujarati Calendar 2027 September | Vikram Samvat Calendar 2083 September

સપ્ટેમ્બર 2027ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for September 2027)
- રામદેવપીર નોરતા પ્રારંભઃ 1 સપ્ટેમ્બર, બુધવાર
- કેવડા ત્રીજ / વરાહ જયંતિ: 3 સપ્ટેમ્બર, શુક્રવાર
- ગણેશ ચતુર્થી, જૈન સંવત્સરીઃ 4 સપ્ટેમ્બર, શનિવાર
- સામા પાચમ, ઋષિ પંચમીઃ 5 સપ્ટેમ્બર, રવિવાર
- ધરો આઠમ: 8 સપ્ટેમ્બર, બુધવાર
- રામદેવપીર જયંતિઃ 10 સપ્ટેમ્બર, શુક્રવાર
- પરિવર્તની એકાદશીઃ 11 સપ્ટેમ્બર, શનિવાર
- વામન જયંતિઃ 12 સપ્ટેમ્બર, રવિવાર
- સોમ પ્રદોષઃ 13 સપ્ટેમ્બર, સોમવાર
- અનંત ચૌદસ, ગણેશ વિસર્જનઃ 14 સપ્ટેમ્બર, મંગળવાર
- અંબાજીનો મેળોઃ 15 સપ્ટેમ્બર, બુધવાર
- શ્રાદ્ધ પક્ષ પ્રારંભઃ 16 સપ્ટેમ્બર, ગુરુવાર
- ઇન્દિરા એકાદશીઃ 26 સપ્ટેમ્બર, રવિવાર
- ચૌદસ- સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધઃ 29 સપ્ટેમ્બર, બુધવાર
- સર્વપિતૃ અમાસ, શારદીય નવરાત્રી પ્રારંભ, ઘટસ્થાપનઃ 30 સપ્ટેમ્બર, ગુરુવાર
ગુજરાતી કેલેન્ડર 2027 ઓક્ટોબર | Gujarati Calendar 2027 October | Vikram Samvat Calendar 2083 October

ઓક્ટોબર 2027ના મુખ્ય તહેવારો અને વ્રતની તારીખો (Festival Dates for October 2027)
- મહાત્મા ગાંધી જયંતિ, લાલ બહાદુરશાસ્ત્રી જયંતિઃ 2 ઓક્ટોબર, શનિવાર
- મહાઅષ્ટમી, હવન અષ્ઠમીઃ 7 ઓક્ટોબર, ગુરુવાર
- મહાનવમી, નૈવેધ નવમી શારદીય નવરાત્રી સમાપ્તઃ 8 ઓક્ટોબર, શુક્રવાર
- દશેરા, વિજયાદશમીઃ 9 ઓક્ટોબર, શનિવાર
- પાશાકુંશા એકાદશીઃ 11 ઓક્ટોબર, સોમવાર
- ભૌમ પ્રદોષઃ 12 ઓક્ટોબર, મંગળવાર
- શરદ પૂનમઃ 14 ઓક્ટોબર, ગુરુવાર
- ડાકોરનો મેળોઃ 15 ઓક્ટોબર, શુક્રવાર
- કડવા ચોથઃ 18 ઓક્ટોબર, સોમવાર
- સારંગપુર કષ્ટભંજન હનુમાનજી પાટોત્સવઃ 20 ઓક્ટોબર, બુધવાર
- રમા એકાદશીઃ 25 ઓક્ટોબર, સોમવાર
- વાદ બારસઃ 26 ઓક્ટોબર, મંગળવાર
- ધન તેરસઃ 27 ઓક્ટોબર, બુધવાર
- કાળી ચૌદસઃ 28 ઓક્ટોબર, ગુરુવાર
- દિવાળી, ચોપડા પૂજનઃ 29 ઓક્ટોબર, શુક્રવાર
- બેસતું વર્ષઃ 30 ઓક્ટોબર, શનિવાર
- ભાઇબીજ, સરદાર પટેલ જયંતિઃ 31 ઓક્ટોબર, રવિવાર
